ટીવીનો લોકપ્રિય શો તારક મહેતા કે ઉલ્ટા ચશ્માં શોમાં ભીડેનું પાત્ર નિભાવનાર નિધિ ભાનુશાલી અત્યારના દિવસોમાં ખુબજ ચર્ચામા છે નિધિ અત્યારે પોતાના મિત્રો સાથે રોડ ટ્રીપ પર છે પરંતુ તેની ગ્લેમર તસ્વીરનાં કારણે તે સોસીયલ મીડિયામાં ખુબજ છવાઈ રહી છે પોતાની આ તસ્વીર સોસીયલ.
મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહી છે જેમાં નિધિ બિકીની ટોપ અને ટ્રાઉઝર પહેરીને શોપિંગ કરતી જોવા મળી રહી છે પરંતુ આ પહેલીવાર નથી કે નિધિ પોતાની હોટ તસ્વીર શેર કરતી હોય તેના પહેલા પણ પોતાની આવી તસ્વીર શેર કરીને ચચર્ચામાં આવી ચુકી છે જણાવી દઈએ દીધીએ પોતના ઇન્સ્ટાગ્રામમાં.
કેટલીક તસ્વીર શેર કરી છે તેમાં તેઓ એક દુકાનમાં શોપિંગ કરતી જોવા મળી રહી છે તસ્વીરમાં એક્ટર ટોપમાં દેખાઈ રહી છે અહીં આ તસ્વીર જોઈને લોકો તેને ખુબજ ટ્રોલ કરી રહ્યા છે અને કહી રહ્યા છેકે આછે ભીંડેની સંસ્કારી પુત્રી જયારે એક યુઝરે કહ્યું તું આટલીતો ન બદલાઈ જ ચિંકી જેવી અનેક કોમેંટ જોવા મળી રહી છે