Cli

સિનેમા જગતના આ ખુંખાર વિલન જેમના ડરથી કાંપતા હતા લોકો પરંતુ છેલ્લા સમયે થયું દર્દનાક મોત…

Bollywood/Entertainment Life Style Story

હિન્દી સિનેમા માં 80થી 90ના દશકામાં એટલા ખૂંખાર વિલન જોવા મળતા કે દર્શકો ફિલ્મોમાં જોઈને ડરી જતા હતા એમની જબરજસ્ત અભિનયના લોકો દીવાના હતા આપણે એવાજ જબરજસ્ત વિલનની વાત કરવા જઈ રહ્યા છે જેમણે ફિલ્મી જિંદગીમાં અલગ નામ બનાવી ને ગયા હતા પરંતુ રિયલ જિંદગીમાં એમનુ.

મોત બહુ દર્દનાક હતું 90ના દશકામાં રામ રેડ્ડી ખતરનાક વિલેન તરીકે ફિલ્મોમાં આપણને જોવા મળતા એમના જીવનકાળ દરમિયાન રામ રેડ્ડીએ 200થી વધુ ફિલ્મો કરી હતી જેમને ફિલ્મોમાં જોઈને લોકો ડરી જતા એટલો જબરજસ્ત અભિનય જોવા મળતો પરંતુ એક બીમારીના કારણે બધું છીનવાઈ ગયું રામા રેડ્ડીને લી!વરમાં કેં!સર થઈ ગયું હતું.

જેમને છેલ્લા સમયે કોઈ જોઈને ઓળખી ન શકે તેવી હાલતમાં હતા જેમના ફોટો વાઇરલ થઈ હતા જેઓ બિલકુલ ઓળખી ન શકાય થઈ ગયા હતા આખરે 14 એપ્રિલ 2011માં રામ રેડ્ડીનું નિધન થઈ ગયું જયારે બીજા નંબરમાં વાત કરીએ તો ગૈવિન પૈકર્ડ તેઓ ફિલ્મોમાં ખુંખાર વિલન સાથે બોડિબિલ્ડિંગમાં એક નેશનલ એવોર્ડ વિનર પણ હતા.

એમણે અનેક ફિલ્મોમાં ખુંખાર વિલેનનો અભિનયમાં જોવા મળતા જાણીને નવાઈ લાગશે તેમણે સલમાન ખાનના બોડીગાર્ડ શેરાથી લઈને સંજય દત્ત સુનિલ શેટ્ટીને બોડીમાં ટ્રેન કર્યા હતા પરંતુ અંતમાં એમનું મોત દર્દનાક થયું એમને શ્વાશની સમસ્યા હતી જેમનું 2012 નિધન થયુ પરંતુ બોલીવુડના કેટલાક જ લોકો એમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *