સૈફ અલીખાની ની પુત્રી અને બૉલીવુડ અભિનેત્રી સારા અલી ખાન પોતાની હમણાં આવેલ ફીલ્મ અતરંગીરે ને લઈને ખુબજ ચર્ચામાં આવી હતી સારામાં ઘણી આવડતછે જે બધામાં ખરેખર હોવી જોઈએ તે ઘણીવાર તેના અલગ ચેનચાળાથી બધાને હસાવતી રહે છે પરંતુ આ વખતે હસાવવાના ચક્કરમાં તેને ભારે પડી ગયું છે.
હમણાંથી સારાનો એક વિડિઓ સોસિયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહ્યો છે જેને લઈને સારા આ વખતે બધાને હસાવવાના ચક્કરમાં ખુદ સારા ટ્રોલ થઈ ગઈ છે જણાવી દઈએ વિડિઓ સારા તેમનાથી વધુ ઉંમરની એક યુવતી જોડે સ્વિમિંગ પુલમાં ઉભા હોય છે ત્યારે અચાનક સારા તે યુવતીને સ્વિમિંગ પુલમાં ધક્કો મારી દેછે.
અહીં સારા પહેલા ફોટો ક્લીક કરાવતી હોય છે પછી અચાનક બાજુમાં ઉભેલ યુવતીને સ્વિમિંગ પુલમાં ધક્કો મારી દેછે જેનાથી તેની સાથી યુવતી ચોંકી જાયછે આ વીડિયોમાં સારાએ બિકીની પહેરી છે સારાની આ મજાક તેમના ફેન્સને પસંદ આવી ન હતી અને લોકોએ સારાને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે મિત્રો તમે શું કહેશો સારાની આ મજાક વિશે.