ભારત દેશમાં સનાતન હિન્દુ ધર્મ ની સંસ્કૃતિ ની સભ્યતા નો વારશો અનેક મંદિરો અને તીર્થ સ્થાનોમાં સમાયેલો છે લોકોની ધાર્મીક લાગણીઓ ઘણા મંદિરો સાથે સંકળાયેલી છે ઘણા ચમત્કારો પણ મંદિરની ભવ્યતામા વૃદ્ધી કરતા જોવા મળે છે મંદિરમાં ભાવિકોના ભાવ લાગણી અને આસ્થા એ.
મનોકામના પૂર્ણ કરવામાં સહભાગી બને છે એવું જ એક મંદિર ભાવનગર ના સારંગપુર માં આવેલું છે અહીં કષ્ટભંજન દાદા હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે લાખો શ્રદ્ધાળુઓ પોતાની મનની મનોકામનાઓ લ ઈ ને દર્શનાર્થે આવે છે અને કષ્ટભંજન એટલે ભાવિકો ના કષ્ટો નું નિવારણ કરતા.
હનુમાનજી ભક્તો ના દુઃખને ભાગી ને ભુક્કો કરે છે આ મંદિર માં ઘણા રોચક કિસ્સાઓ પણ સમાયેલા છે અહીં હનુમાનજી ના ચરણો મા શનીદેવ બિરાજમાન છે કષ્ટભંજન હનુમાનજી મંદિરની એક લોક કથા પણ છે અહીં શનિદેવનું ગુસ્સો વધી ગયો હતો શનિદેવના પ્રકોપને શાંત કરવા માટે.
હનુમાનજીએ પ્રાર્થના કરી હતી હનુમાનજી હંમેશા લોકોના દુઃખ દૂર કરવા તૈયાર રહે છે લોકોએ હનુમાન દાદા નુ સ્મરણ કર્યું આ સમયે શનીદેવ હનુમાનજી થી બચવા સ્ત્રી નુ રુપ ધારણ કરીને હનુમાનજી ના ચરણો મા વંદન કરવા આવ્યા એ સમય બાદ શનીદેવને હનુમાનજી ના ચરણો મા સ્થાન.
આપવામાં આવ્યું છે અહીંયા લોકો હનુમાનજી સાથે શનિદેવ ની પણ પુજા કરે છે કષ્ટભંજન દાદા હાજરાહજૂર ભક્તો ના દુખ દુર કરે છે વિશાળ મંદિર દાદાનું ખુબ અનોખી રચના સાથે પ્રકૃતીના ખોળે રળીયામણુ લાગે છે વાચંક મિત્રો આપને જો આર્ટિકલ પસંદ આવ્યો હોય તો જય કષ્ટભંજન દાદા જરૂર લખજો.