પતિ પત્નીનો સબંધ વિસ્વાસ પર જ્યાં સુધી તકે ત્યાં સુધી ગાડી પાટા પર ચાલતી હોય છે એકવાર વિસ્વાસ તૂટ્યો એટ્લે સમજો ગમે ત્યારે દંપતી વચ્ચે જગડા શરૂ થઈ જાય જ્યારે શાદી થતી હોય છે ત્યારે તો પતિ પત્ની વચ્ચે એવી મોહબ્બત જોવા મળે છે જાણે લૈલા મજનૂની જ ના હોય શાદી વખતે બંને જનમ જનમનો સાથ નિભાવવાની કસમો પણ ખાતા હોય છે પણ મેરઠથી એક ચોકાવનારી ગટના સામે આવી છે જે જાણ્યા બાદ તમને પણ કદાચ પત્ની પર શંકા થાય કે શું ખરેખર પત્ની આવું પણ કરી શકે.
આ ગટના એવી છે કે પતિ પત્નીના સંબંધોને શર્મસાર કરી નાખે અહી એક પતિની પોતાના પ્રેમી સાથે રંગ રળિયા મનાવવા માટે પતિ જોડે એવું કર્યું હતું કે તે પતિ આ જનમ તો શું સાત જન્મો સુધી આવી પત્ની પર વિસ્વાસ નહીં કરે આ પત્નીએ તેના પતિ અને બાળકોને ઊંગની ગોળીઓ ગળાવી દીધી હતી જેથી તે આરામથી તેના પ્રેમી સાથે શરીર સુખ માળી શકે.
આટલુજ નહીં આ પત્નીએ તેના પતિને નપુંસક બનાવવા માટે પણ ગણા પ્રયાસો કર્યા હતા શહેરના ટીપીનગરના માલિયા વિસ્તારમાં શાદાબ પોતાની પત્ની અને બે બાળકો સાથે રહે છે ગયી રાત્રે ષડબના ઘરમાં પડોશીઓએ કોઈ અજાણી વ્યક્તિને પ્રવેશ કરતાં જોયો હતો અને તેમણે આ બાબતની જાણ શાદાબના પરવારજનો ને કરી હતી આ સૂચના મળતાની સાથેજ શાદાબના પરિવારજનો તેને મળવા માટે તરતજ આવ્યા હતા અને પાડોશીઓ સાથે મળીને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો.
જ્યારે દરવાજો ખૂલ્યો ત્યારે શાદાબની પત્ની હાથમાં છરી લઈને ઊભી હતી અને પોતાના હાથની નસ કાપી તેના આરોપમાં બધાને જેલ ભેગો કરવાની ધમકી પણ આપી હતી ત્યારે શાદાબના પડોશીઓએ તે અજાણી વ્યક્તિ વિષે પૂછપરછ કરતાં તે ટોઇલેટમાંથી માળી આવ્યો હતો આજ સમય દરમિયાન શાદાબ અને તેના બંને બાળકો નશાની હાલતમાં મળી આવ્યા હતા બસ પરિવારજનોએ શાદાબની આવી હાલત જોઈ તરતજ પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોધાવી હતી.
ત્યારબાદ શાદાબના ભાઈ મોહસીને ભાભીને બીજા વ્યક્તિ સાથે આડા સબંધ રાખવાની અને પતિને નશાની ગોળી આપવાની ફરિયાદ પોલીસમાં લખવી હતી આથી પતિ અને બાળકો નશામાં રહે અને પ્રેમી જોડે શરીર સુખ માળવાના સમયે કોઈ પરેશાની થાય નહીં. યે તો અભિ ટ્રેલર હૈ બાપ પીકચર તો અભી બાકી હૈ બસ આ ડાઈલોગ આ પત્ની ઉપર સાચો પડે એમ તેના પતિ સાથે એવું પણ કયું કે ખરેખર પતિ ક્યારેય તેના પર વિશ્વાસ ના મૂકી શકે શાદાબના ભાઈએ આરોપ એ પણ લાગવ્યો હતો કે તેની ભાભીએ તેના ભાઈના ગુપ્તાંગ પર કોઈ કેમિકલ પણ લગાવ્યું હતું જેથી તેનો ભાઈ નપુંસક બની જાય કેમિકલના કારણે શાદાબના પ્રાઈવેટ ભાગનો અમુક હિસ્સો બણી પણ ગયો હતો.
શાદાબના પરિવારજનો આ બાબતે શાદાબની સારવાર કરવા માંગતી હતી પણ તેની ભાભી દરવખતે કાઈને કઈ બહાનું બનાવીને સારવાર કરવા દેતી ન હતી પોલીસે તેની પત્ની ચાંદની અને પ્રેમી ડોક્ટર વસિમને કસ્ટડીમાં લઈને પૂછપરછ આગળ વધારી છે અને શાદાબને ત્યાર બાદ હોપિટલમાં સારવાર માટે ખસેડાયો હતો જોયુને ગુજ્જુ ભાઈઓ તમે ધ્યાન રાખજો હો પત્નીને વધારે પરેશાન ન કરતાં નહીં તો આવી રીતે એક પત્ની જે કરી શકે એ કોઈના કરી શકે.