જે વાતની ચર્ચા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થઈ રહી હતી હવે એ વાતને સ્વિકૃતીની મોહર લાગવા જઈ રહી છે બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટી ના હેન્સમ નેતા રાઘવ ચડ્ડા ના હવે લગ્ન થવા જઈ રહ્યા છે ગઈકાલે અભિનેત્રી પરિણીતી ચોપડા બોલીવુડ મશહૂર બેસન ડીઝાઈનર .
મનીષ મલ્હોત્રા પાસે પોતાના લગ્ન માટેના ડ્રેસીસ આપવા પહોંચી હતી મિડીયા સુત્રો અનુસાર પંજાબ સાસંદ અને આમ આદમી ના નેતા
રાઘવ ચડ્ડા થોડા જ સમયમાં પરિણીતી ચોપરા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે થોડા સમય મસ્ત ની સગાઈ જાહેર કરવામાં આવશે અને સગાઈ બાદ ટૂંક સમયમાં તેમના લગ્ન.
નિર્ધારિત કરવામાં આવશે ગુરુવાર ની રાત્રે પહેલીવાર પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ડા હોટલ માં ડિનર પર જોવા મળ્યા હતા અને ત્યારબાદ આ સિલસિલો ચાલુ રહ્યો અને બંને લંચ પર જોવા મળ્યા અને બંને વચ્ચે લવ ઇન રિલેશનશિપની ખબરો સામે આવતા સંસદ બહાર જ્યારે પરિણીતી ચોપરા વિશે તેમને સવાલ કરતા તેઓ હસવા લાગ્યા હતા.
જેનાથી એ વાતની ખાતરી થઈ હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ હવે એ વાત સામે આવી રહી છે કે બંને સગાઈના બંધન માં બંધાયા બાદ આ વર્ષે જ લગ્ન કરવા માંગે છે પરીણીતી ચોપરા અને રાઘવ ચડ્ડા યુ કે માં અભ્યાસ દરમિયાન થી એક બીજા ને ઓળખે છે પરીણીતી ચોપરા અને રાઘવ ચડ્ડા નજીક આવ્યા હતા અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી.
પરિણીતી ચોપડાનું બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ભલે કેરિયર સારું ન રહ્યું હોય પરંતુ રાઘવ ચડ્ડા રાજનીતિ માં છવાયેલા છે રાઘવ ચડ્ડા રાજ્યસભા માં સૌથી નાની ઉંમરના સાસંદ છે અને વિરોધી પક્ષના નેતાઓ પણ તેમના વખાણ કરતા થાકતા નથી હવે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઢોલના પડઘમ લાગશે અને નેતાજી પરણીતી ચોપરા ને પરણવા પહોચંસે.