બંગાળની ખાડીમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની છે અને અરબ સાગરની અંદર ખૂબ મજબૂત સિસ્ટમ બનવા જઈ રહી છે જો એ જે અરબ સાગરની સિસ્ટમ છે ગયા વર્ષની જો ગુજરાત તરફનો ટ્રેક પકડશે તો પછી ઘણી પગમાર્ગ પણ પડી શકે તો આમ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આની શક્યતા વધારે છે દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર પહેલી વાત તો એ છે કે ખેડૂતોએ પાકની ફેર બદલી ન કરવી જોઈએ તો જેટલું વાવેતર ઘઉંનું ઘટશે એટલું ચણા અને જીરુંનું વાવેતર વધી જશે. શિયાળા દરમિયાન વારંવાર વાદરછાયું વાતાવરણ થવું વારંવાર માવઠા થવા અને છાપરનું પ્રમાણ થોડુંક વધારે જોવા મળશે. હાલ જોઈએ તો આજે 19 ઓક્ટોબર અને સોમવારનો દિવસ છે અને આમ જોઈએ તો એક બાજુ રાજ્યમાં ચોમાસાની વિદાય થઈ ચૂકી છે અનેક ખેડૂતો છે તેમને હાર્વેસ્ટિંગ ચાલુ છે અનેક ખેડૂતોને હાર્વેસ્ટિંગ થઈ ચૂક્યું છે ખેડૂતો વિચારી રહ્યા છે કે જેમને પાણીની વ્યવસ્થા છે કે રવિ પાકો છે તેમને હવે ક્યારે વાવવા અથવા શિયાડું પાક જો વાવીએ છીએ તો આ વર્ષે શિયાળામાં તેની અસર કેટલી થશે? માવઠાઓની જે શક્યતાઓ સેવાઈ રહી છે તેમાં કેવા માવઠા પડશે? ક્યાં વિસ્તારોમાં માવઠા પડશે? આ વર્ષે શિયાળા દરમિયાન જાકડ અને ઠંડીનું પ્રમાણ કેવું રહેશે તે તમામ બાબતોને લઈને અત્યારે ખેડૂતો સતત વિચારી રહ્યા છે અને આમ જોઈએ તો જ્યારે ખેડૂતોની વાત હોય ને પરેશભાઈ ગોસ્વામી છે તે હંમેશા તેમને ખેડૂતોને લઈને હંમેશા અગ્રેસર જોવા મળતા હોય છે. ખેડૂતના ખેતર સુધી જઈને તેઓ ખાસ કરીને દરેક બાબતો છે
તેની માહિતી આપતા હોય છે ત્યારે હવામાનને લઈને આપણે વાત કરવી છે કે જે શિયાળું પાકો ખેડૂતો વાવાના છે તેમના માટે હવામાન કેવું રહેશે? આગામી દિવસોમાં જે માવઠાની શક્યતાઓ હતી તેમાં ક્યાં વિસ્તારોમાં માવઠા પડશે તેને લઈને વાત કરીએ ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. નમસ્કાર સર શું કહેશો કે આમ જોઈએ તો અત્યારે જે પ્રકારે વાતાવરણ જોવા મળી રહ્યું છે છેલ્લા બે ત્રણ દિવસમાં કોઈ કોઈ જગ્યાએ છૂટા છવાયા જાપટા નોંધાયા છે અને જેમાં જોઈએ તો આપે જે શક્યતાઓ આપી હતી તે મુજબ છૂટા છવાયા જે જાપટાની શરૂઆત પણ થઈ ચૂકી છે તો હવે આગામી દિવસોમાં શું શક્યતાઓ છે અને ખાસ કરીને અત્યારે જે અલનીનોની અસર આપણને જોવા મળી રહી છે તેને લઈને પણ થોડી વાત કરો. જો કૃપાલસિંહભાઈ પહેલી વાત તો એ છે કે જે આપણે નિરંતર નૈરત્યનું ચોમાસું કહીએ છીએ 2026 નું ચોમાસું છે એ ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારત દેશમાંથી વિદાય લઈ ચૂક્યું છે એટલે ઓલ ઓવર ભારતમાંથી નૈરત્યના ચોમાસાની વિદાય થઈ ચૂકી છે પણ હવે આપણે દક્ષિણ ભારતની અંદર નૈરત્યનું ચોમાસું પૂરું થાય પછી ઈસાનના ચોમાસાની શરૂઆત થતી હોય છે કેમ કે આપણું જે ચોમાસું છે જે ગુજરાતની અંદર છે એ તો માત્ર એક જ ચોમાસું આવે છે નૈરત્યનું ચોમાસું બિલકુલ તો એ નૈઋત્યનું ચોમાસું છે એ જ્યારે પણ પ્રશાંત મહાસાગર થઈને જે કાઈ હિન્દ મહાસાગર અને મઢડાગાસ્ક ટાપુ સુધી ચોમાસુ પવન જાય અને મડાઘાસ્ક ટાપુથી જ્યારે ટર્ન મારીને ગુજરાત કે ભારત તરફ આવે એટલે નૈઋત્ય દિશાના પવન આવે એટલે આપણે એને નૈઋત્યનું ચોમાસુ કહેતા હોય પણ હવે એ નૈઋત્યનું ચોમાસુ પૂરું થયું હવે આપણે ઉત્તર અને પૂર્વના પવનો ચાલુ થાય ઉત્તર પૂર્વના પવનો ચાલુ થાય એટલે બંગાળની ખાડીમાંથી સિસ્ટમો બનીને દક્ષીણ ભારતમાં જે વરસાદને ખેંચી લાવે છે જેને ઈશાન ચોમાસુ કહેવાય વામાં આવે અને ઈસાનનું ચોમાસું છે એ દક્ષિણ ભારતની અંદર જ હોય છે તમિલનાડુ હોય પોન્ડિચેરી છે કે જે કર્ણાટક આંધ્ર પ્રદેશ હોય કેરલા હોય એમાં આ ઈસાનનું ચોમાસું આપણે જોવા મળતું હોય દક્ષિણ ભારતમાં હવે દક્ષિણ ભારતમાં
જ્યારે ઈસાનનું ચોમાસું ચાલુ હોય ત્યારે સ્વાભાવિક રીતે બંગાળની ખાડીના અરબ સાગર છે એના દક્ષિણ પાર્ટ છે એ સક્રિય રહેતા હોય એમાં અત્યારે પણ સક્રિય છે આ જે દક્ષિણ પાર્ટ સક્રિય હોય એટલે ત્યાં વરસાદી સિસ્ટમો બનતી હોય હવે એ સિસ્ટમ છે એ મોટાભાગે ગુજરાત તરફ ન આવતી હોય હ અપમાનરૂપ ક્યારેક એવું બનતું હોય ગયા વર્ષે દિવાળી પછી અરબ સાગરની એક સિસ્ટમ ગુજરાત ઉપર આવીને 20 ઇંચ સુધીનો વરસાદ ગુજરાતમાં વરસી ગયો હતો પણ એવું તો ભાગ્ય જ ક્યારેક બનતું હોય બાકી મોટા ભાગે એવું થાય કે એનો ટ્રક ગુજરાત સુધી આવે તો માવઠા પડે એવી જ રીતે અત્યારે સેમ કન્ડિશન છે અરબ સાગર અને બંગાળની ખાડી સક્રી છે એનો ટ્રક છે એ ક્યાંક ને ક્યાંક ગુજરાત ઉપર પ્રેશર બનાવી રહ્યો છે જેના કારણે આપણે છેલ્લા બે દિવસથી જોઈ રહ્યા છીએ કે છૂટા છવાયામાં ઉટારા છાપટા પડી રહ્યા છે તો કે આ જાપટાથી હજુ 24 ઓક્ટોબર સુધી આપણે રહેવાના છે જે 24 તારીખ સુધી ક્રિપાલસિંહભાઈ જે ચાપટાની શક્યતા છે એ ચાપટા જ રહેવાના છે આમાં કોઈ વધારે વરસાદ કે તીવ્રતા સાથે કે ધોધમાર વરસાદ થાય તેવી શક્યતાઓ નથી એટલે એનાથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી આ એક ચોક્કસથી કે કોઈ જગ્યાએ કદાચ ગરમીનું પ્રમાણ વધારે હોય એકાદ બે ગામની અંદર કદાચ થોડુંક વરસાદની તીવ્રતા જોવા મળે એ વાત અપવાદ હોય પણ હવે આમાં વરસાદ પણ કેવા રહેશે કૃપાલસિંહભાઈ છૂટા છવાયા એટલે તો આમ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આની શક્યતા વધારે છે બીજા ઉત્તર ગુજરાત કે કચ્છની અંદર તો એક બે સેન્ટરમાં કદાચ ક્યાય જાપટું પડે એ અપવાદ રહે છે બાકી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ કરતા બીજા વિસ્તારમાં શક્યતા નથી અને સૌરાષ્ટ્રની
વાત કરવા જાય તો સૌરાષ્ટ્રમાં પણ દરિયાઈ કાંઠાના જેટલા જિલ્લા હશે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ જે ગીર દરિયાકાંઠાના જે વિસ્તાર હોય એને થોડીક વધારે શક્યતા બીજાને ઓછી શક્યતા આ પ્રકારે રહેવાનું છે અને એમાં પણ પડે તો આપણે એવું કહી શકાય કે જ્યારે પણ આ વસા જે દરિયાઈ કાંઠામાં પછી સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય દરિયા કાંઠામાં પડશે તો પણ એક દિવસની અંદર બે પાંચ કે સાત ગામની અંદર પડ્યો હોય બાકી ન પડે અને 24 તારીખ સુધી રોજે રોજ કન્ટીન્યુ ન આવે એક દિવસ આવે વરી બે દિવસ ન આવે વળી એક દિવસ આવે એટલે જે આ પાંચ છ દિવસનો સમયગાળો છે એમાં બે થી ત્રણ દિવસ એવા નીકળશે કે એમાં છૂટા છવાયા ઝાપટા પડે અને ઝાપટા ઝાપટા હોય માવઠું માવઠું હોય આમાં કઈ એવું નથી કે આ માવઠામાં અતિ વરસાદ થઈ થઈ જાય અને આપણે ક્યાંક પાણીની વ્યવસ્થા થાય આવી શક્યતા નથી એટલે 24 તારીખ સુધી આ રીતે આપણે ઝાપટાઓ કન્ટીન્યુ રહેવાના છીએ એ પછી થોડો ગેપ આવે પણ 27 અથવા તો 28 ઓક્ટોબરથી ફરીથી માવઠાનો બીજો રાઉન્ડ ચાલુ થાય તો એ લગભગ 5 નવેમ્બર સુધી ચાલી શકે છે હવે એમાં ત્રિપાસભાઈ કદાચ તીવ્રતા વધે એવી શક્યતા અમે માનીએ છીએ એનું કારણ છે બંગાળની ખાડીમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની છે અને અરબ સાગરની અંદર ખૂબ મજબૂત સિસ્ટમ બનવા જઈ રહી છે હવે અરબ સાગરની જે ખૂબ મજબૂત સિસ્ટમ છે એ ગુજરાતને કદાચ તીવ્ર માવઠામાં અસર કરી શકે છે તો આપણે આશા રાખીએ ને ભગવાનને પ્રાર્થના કરીએ કે તીવ્ર માવઠું ન થાય કેમ કે આ વર્ષે કૃપા આમ પણ વર્ષ નબળું છે ખેડૂતોને ઉત્પાદનમાં કશું છે નહી હવે થોડો ઘણો પણ પશુનો ચારો હાથમાં આવે એમ છે અને એમાં પણ જો આ તીવ્ર માવઠું થાય તો ચારોય બગડી જાય એટલે માવઠું તો હમેશા નુકસાનકારક હોય છે ને એ સાબિત આ વખતે જો થાય તો પણ નુકસાન થવાનું છે તો આપણે આપણે તો એવી અપેક્ષા છે કે ભાઈ માવઠું ન થાય તો સારું પણ છતાય મારું એવું માનવું છે
કે ભાઈ માવઠું થશે જો કે ઓછું થાય તો સારું નહીતર જો એ જે અરબ સાગરની સિસ્ટમ છે એ ગયા વર્ષની જો ગુજરાત તરફનો ટ્રેક પકડશે તો પછી ઘણી જગ્યાએ ધોગમાર પણ પડી શકે પણ અત્યારે ચાન્સ એવા છે કે લગભગી મહારાષ્ટ્ર અથવા તો ગોવા ઉપર થઈને ઉત્તર પૂર્વ દિશામાં સિસ્ટમ આગળ નીકળી જશે જેથી કરીને 27 ઓક્ટોબરથી લઈને 5 નવેમ્બરનું જે માવઠું હશે એ બહુ તીવ્ર કદાચ નહી જોવા મળે જો કે સિસ્ટમ બનશે નજીક આવશે પછી આપણે વિસ્તારથી એના વિશે માહિતી આપી શકશું પણ અત્યારે એટલું અમારું બેઝિક અનુમાન છે બીજા નંબરમાં આ વર્ષે અલનોનો જે પ્રભાવ છે જેને કારણે આ વર્ષે શિયાળા દરમિયાન અને એમાં પણ નવેમ્બર અને ડિસેમ્બર આ બે મહિના દરમિયાન વારંવાર માવઠા થવા થતા જવાના છે વારંવાર વાતો થાય એવી થાય વારંવાર માવઠા થાય આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે કેમ કે અલનીનોને આપણે જે સુપર અલનીનોની વાત કરતા હતા જો કે એનું ટેકનિકલ નામ તો આમ તો સ્ટ્રોંગ અલનીનો કહી શકાય પણ સામાન્ય રીતે આપણે બધાને સામાન્ય લોકોને સમજાઈએ એટલા માટે સુપર અલનીનો છે સુપર મેગા અલનીનો છે વોઝિલ્લા અલનીનો છે આવું બધું નામ અપાતું હોય છે એટલે એ જ પ્રકારે આ સ્ટ્રોંગ થયો છે અને કૃપાલસિંહભાઈ જે આપણે સુપર અલનીનોની વાત કરતા હતા એ રચાઈ ચૂક્યું છે એવું કહી શકાય અત્યારે અલનીનો છે એ ખૂબ સ્ટ્રોંગ છે આ ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આ ત્રણ મહિના ના દરમિયાન અલનો છે એ પીક પર રહેવાનું છે અતિ સ્ટ્રોંગ રહેવાનો છે એટલે શિયાળા ઉપર પણ ચોક્કસથી એની અસર જોવા મળશે જે તમારો અલનોનો સવાલ છે તો હું એ કી શકું ત્રિપાલસિંહભાઈ કે દર વર્ષે જે ઠંડી પડે એમ ઠંડી તો પડશે પણ એકાદ ડિગ્રી તાપમાન ઊંચું રહેશે શિયાળા દરમિયાન વારંવાર વાદરછાયું વાતાવરણ થવું વારંવાર માવઠા થવા અને ઝાપરનું પ્રમાણ થોડું વધારે જોવા મળશે આ વર્ષે ઉત્તર ભારતમાં તો જે આપણે ઘણી વખત ન્યુઝમાં સાંભળતા હોય છે કે ઉત્તર ભારતમાં વિઝીબિલિટી ડાઉન થઈ એ દિવસે પણ વહીલોગોની લાઈટો ચાલુ રાખવું પડે એવી ધુમ્મસ જવાઈ જાય આખો દિવસ તમને સૂર્યના દર્શન ન થાય આવી જાકર ઉત્તર ભારતમાં આવશે જોવા પડશે એટલે ઉત્તર ભારતમાં ફૂટ જાકર જોવા મળે તો એની અસર ભારતના જે પશ્ચિમ છેડા છે જેમાં આપણું ગુજરાત છે એને પણ થાય જાકરનું પ્રમાણ પણ થોડું વધારે રહે અને શિયાળો છે એ નોર્મલ કરતાં થોડું ઠંડીનું પ્રમાણ ઓછું રહે અને આ વર્ષે શિયાળો ટૂંકો રહેશે કીપાલસિભાઈ આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં લગભગ 15 ફેબ્રુઆરી પછીથી ઉનાળા ની શરૂઆત થઈ જશે સામાન્ય રીતે માર્ચ મહિનામાં ઉનાળાની શરૂઆત થતી હોય મારું એવું માનવું છે કે આ વખતે ફેબ્રુઆરીમાં લગભગ 50% સમય પસાર થાય 50% ફેબ્રુઆરી તો ફેબ્રુઆરીના મધ્યએથી ઉનાળાની શરૂઆત થઈ જશે અને અરલીનો અસરને કારણે ઉનાળો છે એ પણ અતિ સ્ટ્રોંગ રહેવાનો છે કે સામાન્ય કરતા ઊંચું તાપમાન ઉનાળા દરમિયાન નોંધાય એવી પણ શક્યતાઓ છે એટલે શિયાળો અને ઉનાળો આ બંને રેકો ઉપર જેમ આ વર્ષના ચોમાસા ઉપર અલનોની અસર પડી છે એવી તેવી જ રીતે શિયાળા ઉપર અને ઉનાળા ઉપર બંને ઋતુ ઉપર અલનીનોની અસર પડે તેવી શક્યતાઓ તો ચોક્કસથી દેખાઈ રહી છે. જી સર આમ તો અંતિમ પ્રશ્ન છે કે આપણે જ્યારથી પહેલો દિવસ કદાચ ચોમાસાનો છે તે પહેલાથી જ આપણે અલનીનોની જે શક્યતાઓ હતી તેને લઈને વાત કરતા આવ્યા છીએ અને જે રીતે આપણે વાત કરી છે કે શિયાળા પર એની અસર પડશે તો ખેડૂતોએ જે રવિ પાકો વાવી રહ્યા છે જેમને પાણીની વ્યવસ્થા છે તો તેમને કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ શું આ વર્ષે પાક બદલી કરવી જોઈએ કે પછી જે આપણે વાવતો હોય એ પાક જ વાવવા જોઈએ અથવા વાવણી છે જે શિયાળુ પાકોની તે ક્યારે થઈ શકે તેને લઈને પણ થોડું જાણવું છે જો કૃપાલસિંહભાઈ પહેલી વાત તો એ છે કે ખેડૂતોએ પાકનીફે ફેર બદલી ન કરવી જોઈએ. મારી દ્રષ્ટિએ તમારા વિસ્તારમાં કેમ કે હવામાન જવાબદાર તો હોય જ ઉત્પાદન માટે અને રોગજીવાત માટે પણ સાથે સાથે આપણી જમીન છે ને એ પણ જવાબદાર છે. કેમ કે અમુક જમીનની અંદર અમુક પાક ન થાય. એટલે ફિક્સ જે બે ચાર પાકો આપણા હાથમાં છે ને એનું વાવેતર ગુજરાતી કરતા હોય છે એ રાબેતા મુજબ કરવું જોઈએ. એમાં બહુ મોટા કાઈ ફેરફાર મારી દ્રષ્ટિએ ન કરવો જોઈએ. આ એક ચોક્કસથી છે કે રોગ જીવાતનું પ્રમાણ થોડું વધારે હોય તો એની પણ અમે સમય અંતર માહિતી આપતા રહેશું ને એનું આપણે યોગ્ય ટ્રીટમેન્ટ કરવાની જેથી કરીને આપણા પાકનું જે કહી શકાય કે
રોગ છે એ નિયંત્રણમાં રહે અને ઉત્પાદન લઈ શકાય બીજી વાત એ છે કે શિયાળું પાકનું વાવેતર મોટા ભાગામાં જોવા જઈએ તો પાણીની અછત છે જો છેલ્લા ત્રણ ચાર વર્ષથી ગુજરાતમાં ઘઉંનું વાવેતર સારું થતું હતું પણ ઘઉંના પાકને પાણી વધારે જોઈએ આ વર્ષે ઘઉંના પાકનું વાવેતર ઘટવાનું છે પણ હવે એની સાથોસાથ જે બીજા પાક હોવાય છે જેમાં ચણા તો જેટલું વાવેતર ઘઉંનું ઘટશે એટલું ચણા અને જીરુંનું વાવેતર વધી જશે એટલે ચણા છે ધાણા છે જીરું છે લસણ ડુંગળી છે અને રાયડો છે મોટા ભાગે આ આટલા ચાર પાંચ પાક છે એનું પ્રમાણ છે આ વર્ષે વધારે જોવા મળશે અને આ તમામ પાક એવા છે કે જેમાં તાપમાન મિનિમમ 30ડિગ્રી આસપાસ આવે ત્યાર પછીથી જ વાવેતર કરી શકાય જો ઊંચું તાપમાન હોય અને વાવેતર કરી દઈએ તો એ બિયારણ ઉગે નહી ગરમીને કારણે બિયારણ ન ઉગે તો મોંઘું બિયારણ આપણું ફેલ જાય એટલે વાવેતર માટે આપણે તાપમાન ખૂબ જરૂરી હોય તો એ તાપમાનની દ્રષ્ટિ જોવા જઈએ તો 5 નવેમ્બર અથવા તો એના પછીના સમયથી શિયાળું પાકનું વાવેતર કરી શકાય એવું હવામાન થશે ત્યાં સુધી ખેડૂતોએ રાહ જોવી આવી મારી આપના માધ્યમથી એક અપીલ છે જી તો સર અમારી સાથે જોડાવવા બદલ અને આપનો કીમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા ઓમાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી ખાસ કરીને સરજ રીતે આપણી સાથે વાત કરી છે આગામી દિવસોમાં કે જે માવઠાની શક્યતાઓ છે તેમાં પડનારા વરસાદ અને ત્યારબાદ આવનારા માવઠાને લઈને પણ સરે વાત કરી છે એ સાથે જ અલમીનોની અસર અને ખાસ કરીને ખેડૂતો માટે મહત્વની જે હવામાનની આગાહી છે તે પણ વ્યક્ત કરી છે કે શિયાળામાં પણ જે અસર પડે છે તો તેને લઈને પાકમાં ફેરબદલી કરી શકાય કે નહી જે ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન હોય છે તેને લઈને પણ સરે વાત કરી છે તો હાલ બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર