ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં રસ્તા પર રઝડતા બેસહારા નિરાધાર માનસિક અશક્ત વૃદ્ધ લોકો ને હંમેશા મદદરૂપ બની તેમને રહેવાની વ્યવસ્થા કરી આપતા પોપટભાઈ આહીર પોતાના ટ્રસ્ટ ની સેવાકીય પ્રવૃતિઓ થકી ખુબ લોકપ્રિયતા ધરાવે છે તેઓ તાજેતરમાં ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ડુંડાસ ગામ માં.
એક પરીવારને મદદરૂપ થવા પહોચ્યા હતા તેમણે પરીવાર થી સ્થિતિ જોઈ ને દુઃખ વ્યક્ત કર્યું હતું સાથે તેમની જરૂરિયાત જાણવાનો પ્રયત્ન કર્યો 80 વર્ષના દાદી આટલી ઉંમરે પણ પોતાના દિકરાની જેઓ પણ ઉમંર લાયક હતા તેમના માટે ઘરકામ કરીને ગુજરાન ચલાવતા હતા આર્થિક સ્થિતિ ખુબ જ.
ખરાબ મકાન પણ જર્જરિત હાલતમાં હતું તેમને જણાવ્યું હતું કે હું છુટક મજુરી કરીને મારું ગુજરાન ચલાવું છું માજી બંને એટલું આજે પણ કામ કરે છે આજે પણ રસોઈ બનાવે ઘરકામ કરે છે કાકાએ જણાવ્યું હતું કે હું મહિના 900 રૂપિયા ભાડું આપીને લારી લઉં છું અને તેના પર ધંધો કરું છું જ્યારે.
જરૂરિયાત હોય એ સમયે સિઝન પ્રમાણે લારી લઉં છું પરંતુ જો મારી ખુદની થઈ જાય તો મારા ધંધામાં મને ખૂબ સપોર્ટ મળી શકે છે તેમને બીજી કોઈ પણ જાતની માગણી કર્યા વિના પોપટભાઈ આહીર ને જણાવ્યું કે મને એક ભજીયા નાસ્તા નો ધંધો કરવા માટે ઢાંકેલી લારી ની જરૂરિયાત છે.
પોપટભાઈએ રાશન ની વાત કરતા એમને જણાવ્યું કે અમારે બીજું કાંઈ નથી જોઈતું હુ લારી ના પૈસા પણ આપને ધંધો કરી ને આપી દઈશ પોપટભાઈ એ ઢાંકેલી લારી તમને ભેટ આપીશું એના પૈસા થી તમે ઘર ચલાવજો એમ જણાવી બજારમાંથી નવી ઢાંકેલી લારી ભેટ આપી હતી અને.
પોપટભાઈએ તેમને આ મદદ કરી લારી ભેટ આપનાર વ્યક્તિ એ રામભરોશે આપી છે નામ જણાવવાની ના કહી છે એમ જણાવી પોતે એક માધ્યમ છે જે તમારા જેવા જરુરીયાત લોકો સુધી મદદ પહોંચાડે છે એમ જણાવી ને લોકોને મદદરૂપ બનવા માટે અપીલ કરી હતી સાથે જણાવ્યું હતું કે કોઈપણ.
વ્યક્તિ જો ધંધો કરવા માંગે છે તો એને ધંધામાં મદદરૂપ બનો એને એક મહીના માટે ખાવાનું આપશો તો એ પતિ જાય પછી એ કોના પર નિર્ભર રહી શકે પણ એમની આજીવીકા ચાલે છે ધંધા પર એમાં સહયોગ કરવા વિનંતી કરી હતી80 વર્ષના દાદીનો સર્ઘષ જાણી પોપટભાઈ પણ થયા ભાવુક.