રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુ!દ્ધમાં દરેક લોકો પોતાનો જી!વ બચાવવાની કોશિશ કરી રહ્યા છે બંને દેશો વચ્ચે શાંતિ રાખવા માટેના પ્રયાસો નિષ્ફ્ળ જઈ રહ્યા છે એવામાં દરેક લોકો દેશ છોડીને પોતાનો જી!વ બચાવવાની કોશી કરી રહ્યા છે એવામાં લોકો પોલેન્ડ રોમાનિયા હંગરી બાજુ ખુદને બચાવવા જઈ રહ્યા છે.
હવે હોલીવુડ એક્ટર અને ડાયરેક્ટર શોન પેન ઓસ્કાર વિજેતા છે હવે તેઓ પણ એ લોકોમાં સામેલ થઈ ગયા છે શોન પેન એક ડોક્યુમેન્ટ્રીનું શૂટિંગ કરવા યુક્રેન ગયા હતા પરંતુ હવે તેમણે પણ યુક્રેન છોડવાના દિવસો આવી ગયા છે અને પોતાના સોશિયલ મીડિયા પર તેઓ યુક્રેન છોડીને ચાલતા થવા મજબુર થયા છે તેની એક તસવીર શેર કરી છે.
શોન પેન યુક્રેનની રાજધાની કિવમાં થોડા દિવસોના શૂટિંગ કર્યા પછી તેઓ હજારો લોકો દેશ છોડી રહ્યા છે તેમની સાથે ચાલતા પોલેંડ જવા તરફ નીકળી પડ્યા છે શોન પેને ચાલતા દેશ છોડી રહ્યા છે તેની તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી છે તસ્વીરમાં જોઈ શકાય છેકે ગાડીઓની લાંબી લાઈન.
સાથે તેઓ ચાલતા જઈ રહ્યા છે એમણે ટવીટ કરતા લખ્યું હું અને અમારા અન્ય 2 સાથીઓ સાથે અમારી કારને રસ્તાના વચ્ચેજ કિનારે છોડીને મિલો સુધી ચાલીને પોલીસ સરહદ સુધી પહોંચ્યા છીએ આ તસ્વીરમાં લગભગ મહિલાઓ અને બાળકો જોવા મળી રહ્યા છે તેઓ ખાસ કરીને સામાન લીધા વગરજ નીકળી પડ્યા છે.