સીધું મોસેવાલાના પિતાની એક ખાસ વસ્તુ એમના પુત્ર સાથે આ દુનિયાથી જશે હકીકતમાં માનસા જિલ્લાની એક હોસ્પિટલમાં સિંધુનો મૃતદેહ અત્યાર સુધી હતી જેને મંગળવારે એમના પરિવાર જનોને સોંપવામાં અવયપ હતો ત્યારે હોસ્પિટલમાં થી સિંધુના મૃતદેહનેવા ઘરે લાવતા સમયે સિંધુના પિતા બલકૌર સિંહે.
સિંધુના માથા પર એકે કાળી પાઘડી બાંધી હતી અને એ પાઘડી સિંધુના પિતાની હતી પુત્રને હોસ્પિલથી ઘરે લાવતા સમયે સિંધુના પિતાએ જયારે આ પાઘડી બાંધી તહતી હવે એતો સાફ થયું કે એમનો પુત્ર જેટલા માંન અને ઇજ્જતથી જિંદગી જીવ્યો છે એટલું જ માન અને સન્માનથી પુત્ર આ દુનિયાથી જાય પણ.
પરંતુ પુત્રને પિતાએ પોતાની પાઘડી પહેરવીને એ પણ બતાવી દીધું કે માતા પિતાનો પ્રેમ હંમેશા બાળક સાથે રહે છે ભલે તે આ દુનિયામાં હોયકે ન હોય જણાવી દઈએ સિંધુને આજે મંગળવારના દિવસે અંતિમ ક્રિયા કરવામાં આવી એમના અંતિમ દર્શન માટે હજારોની સંખ્યમાં ચાહકો જોડાયા છે અને જોઈને રડી પડ્યા હતા.