Cli

કચ્ચા બદામ બાદ એક વધુ વિડિઓ વાઇરલ થયો છોરી પટાતા હૈ 85 લાખથી વધુ વ્યુ મળ્યા…

Bollywood/Entertainment Breaking

સોસીયલ મીડિયામાં ક્યારે શું વાઇરલ થઈ જાય તેનું કંઈ નક્કી રહેતું નથી જેના કારણે કેટલાય ગરીબ વ્યક્તિ રાતો રાતો સ્ટાર બની જાય છે હમણાં કેટલાક સમયથી કાચી મગફળી વેચીને ગુજરાન ચલાવતા ભુપન બડયાકર એમનું ગીત કચ્ચા બદામથી રાતો રાત સ્ટાર બન્યા હતા અને હવે સોસીયલ મીડિયામાં.

એક મજેદાર વિડિઓ વાઇરલ થઈ રહ્યો છે જેનો નામ છે છોરી પટાતાહૈ આ વીડિયોના ડાયલોગ ઉપર છોરી પટાતા હૈમાં મ્યુઝિકનું ટચ આપીને રિમિક્સ વર્ઝન બનાવવામાં આવ્યું છે અહીં તેને જોયા બાદ યુઝર્સ ફની ફીડબેક આપી રહ્યા છે અત્યારે આ વિડિઓ સોસીયલ મીડ્યામાં ખુબજ વાઇરલ થઈ રહ્યો છે.

આ વિડિઓ કેટલી તેજથી વાઇરલ થઈ રહ્યો છે તેનો અંદાજ વિડિઓ જોઈને લગાવી શકાય છે અહીં આ વિડિઓને યુઝર દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે જેને શેર કર્યા બાદ લગભગ 85 લાખ વ્યુ મળી ચુક્યા છે વિડિઓને ફેન્સ દ્વારા ખુબજ પસંદ કરી રહ્યા છે મિત્રો તમને કેવો લાગ્યો આ વિડિઓ અમને કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *