તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં ફેમ મુંન મુન દત્તાના અફેરની ખબર રાજ અનડતક સાથે લાંબા સમયથી આવી રહી છે એક સમય એવો આવ્યો આ ખબરો બહુ તેજ બની ગઈ અને સેટ ઉપર રહેતા એક શખ્સે જણાવ્યું કે બન્ને જણા લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે અને બન્ને એકબીજા બહુ ઈજ્જત કરે છે.
જયારે મુંન મુન દત્તાએ આ વાત નકારતા સોસીયલ મીડિયામાં એક પોસ્ટ સેર કરી હતી જેમાં એણે મીડિયાને બોલતા બંદ કર્યા જેમાં મુન મુન કહ્યું હતું કે લોકો નથી જાણતા કે આવી વાતો કરવાથી એમની પપર્શનલ લાઈફ ઉપર સુ અસર પડી શકે છે જયારે રાજ અને મુન મુંન બન્નેએ પોસ્ટ સેર કરી હતી આના પછી લોકોએ એમના વિશે વાતો કરવાનું બંદ કરી દીધું.
લોકોએ વાતો કરવાનું બંદ કર્યું કે કદાચ આ બન્ને વચ્ચે કઈ નથી પરંતુ હવે આ બંનેની એક ફોટો સામે આવ્યો છે જેમાં મુન મુન દત્તા એ રાજનો હાથ પકડીને ઉભી છે અને બન્ને એકબીજા સાથે બહુજ ખુશ નજરે આવી આવી રહી છે પરંતુ આ ફોટો રાજે કે મુંન મુન દત્તે સેર નથી કર્યો પરંતુ ઇન્સ્ટાગ્રામના વન ઓફ ધ પેજમાં આ ફોટો સેર થયો હતો.
આ ફોટો સેર થતા લોકોમાં ફરીથી અફેરની ચર્ચાઓ થઈ રહી છે જયારે રાજ ટપુનો અભિનય કરે છે ત્યારે મુન દત્તા બબીતાજીનો અભિનય કરે છે જેમની બન્ને વચ્ચે ઉંમરનો બહુજ ફર્ક છે બંનેની અફેરની ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ એમણે જાહેરમાં હજુ સુધી સ્વીકાર્યું નથી.