તેજસ્વી પ્રકાશે બિગબોસ 15ની ટ્રોફી પોતાને નામે કરી છે બિગબોસ શો પૂરો થતાંજ તેજસ્વી પોતાની જિંદગીમાં પાછી ફરી છે પરંતુ અહીં તેજસ્વી એકલી નથી સાથે કરણ કુન્દ્રા પણ છે જેવા બિગબોસ 15 શો પૂરો થયો તેના બીજા દિવસે જ તેજસ્વી બોયફ્રેડ કરણ કુન્દ્રા સાથે ડિનર ડેટ પર પહોંચી હતી ગઈ રાત્રે મીડિઆએ.
રંગે હાથે બંનેને પકડ્યા હતા અહીં બંને કપલને મોડી રાત્રે મીડિયાએ જોતા જોરશોરથી ભાઈ ભાભી કહીને બોલાવવા લાગ્યા હતા જે સાંભળીને તેજસ્વી શરમથી લાલ થઈ ગઈ હતી બંનેની તસ્વીર સોસીયલ મીડિયામાં ખુબ વાઇરલ થઈ રહી છે જેને લોકો ખુબજ પસંદ કઈ રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે.
બંને કપલને મીડિયાએ રંગે હાથે પકડ્યા પછી મીડિયા સામે બંનેએ જબરજસ્ત પોઝ આપ્યા હતા આ દરમિયાન તેજસ્વી પિન્ક કલરના ડ્રેસમાં જોવા મળી હતી અને કરણ કુન્દ્રા વાઈટ કપડામાં જોવા મળ્યા હતા જણાવી દઈએ તેજસ્વીએ નાગિન 6નું શૂટિંગ શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે મિત્રો તમે શું કહેશો તેન પર.