ચાર પાંચ દિવસ પહેલાનિજ વાત છે જયારે કરિનાનો પુત્ર તૈમુર ઘરની નોકરાણી પર ભ!ડક્યો હતો અને વિચિત્ર હરકત કરી હતી તેણે બધાની સામે પોતાની નોકરાણીને ડોન્ટ ટચ મી કહી દીધું હતું તૈમુરનો એવો વ્યવહાર જોઈને લોકોએ કરિનાની જાળવણી પર સવાલ કર્યા હતા પરંતુ હવે બીજી બાજુ એમનાજ પરિવાની પુત્રી તૈમુરની બહેન.
ઇનાયાએ જે કર્યું છે તેણે બધાનું દિલ જીતી લીધું છે કરીના કપૂરની નણદ સોહા અલીખાન અને કૃણાલ ખેમુની પુત્રી ઇનાયા હંમેશા સારા વ્યવહારથી દિલ જીતતી આવી છે અને ગઈ કાલે શિવરાત્રી પર તેણે જે રીતે ભગવાન શિવની પૂજા કરી તેણે બધાનું દિલ જીતી લીધું છે સોહાએ ઇનાયાનો એ વિડિઓ શેર કર્યો છે.
જેમાં તેઓ ભગવાન શિવને સ્નાન કરાવતી જોવા મળી રહી છે આમતો તૈમુર અને ઇનાયા ભાઈ બહેન છે પરંતુ બંનેના સંસ્કાર બિલકુલ અલગ છે સોહા પોતાની પુત્રીને લાઇમલાઈટથી થોડી દૂર રાખે છે પરંતુ એમણે પુત્રીને બહુ સારા સંસ્કાર આપ્યા છે ઇનાયા માત્ર માણસોથી પ્રેમ કરે એવું નથી પરંતુ જાનવરો માટે પણ પ્રેમ કરે છે.
ઇનાયા ભણવામાં પણ હોશિયાર છે ઇનાયા સોહાની માત્ર એક પુત્રી છે ઘણીવાર એક બાળક હોય તો લાડપ્રેમના કારણે ઘણા બગડી જાય છે પરંતુ ઇનાયા સાથે એવું બિલકુલ નથી તેઓ સાધારણ બાળકી છે ઇનાયાના સંસ્કાર બતાવે છેકે તેનું પાલન પોષણ કેટલી સારી રીતે કરવામાં આવી રહ્યું છે મિત્રો ઇનાયાને જોઈ તમે શું કહેશો.