અજય દેવગનની પુત્રી ન્યાસા દેવગનની ખુબ મજાક ઉડી રહી છે હકીકતમાં ન્યાસા પોતાના એક મિત્ર સાથે મુંબઈમાં એક રેસ્ટોરન્ટ પહોંચી હતી જયારે તે રેસ્ટોરેન્ટથી બહાર નીકળી રહી હતી તેન સફેદ કલરનું ઊંચું ફ્રોક પહેર્યું હતું આમ તો બહુ સુંદર લાગી રહી હતી કેટલાક લોકોએ તેના વખાણ કર્યા હતા પરંતુ ત્યાંનો.
તેનો એક વિડિઓ પણ સામે આવી ગયો પરંતુ વિડીઓમાં ટ્રોલરે એક એવી વાત નોટિસ કરી જેના પર કોઈનું ધ્યાન નતું ગયું ટ્રોલર કહી રહ્યા છેકે ન્યાસા તો શ્યામ હતી આ અચાનક આટલી ગોરી કઈ રીતે થઈ ગઈ એક યુઝરે અને પર લખ્યું આટલી ગોરી કંઈ રીતે થઈ ગઈ જયારે અન્ય યુઝરે લખ્યું આમણે પણ.
ફેરનેસ ટ્રીટમેન્ટ કરવિ લીધું ત્રીજા યુઝરે લખ્યું ગ્લુટેથીઓન લગાવીને સ્કિન કલર બદલાવી લીધો જણાવી દઈએ ગ્લુટેથીઓન ગોરા થવા માટે ઉપયોગ થાય છે ન્યાસાનો કલર તેના માટે પિતાની જેમ શ્યામ હતો આમ તો એક સમયે દીપિકા પણ શ્યામ હતી બાદમાં તે અચાનક ગોરી થઈ ગઈ બોલીવુડમાં આ રીતે રંગને.
લઈને ઘણો ભેદભાવ થાય છે કેટલાય એક્ટર બતાવી ચુક્યા છેકે સ્યામ રંગના કારણે તેમને કામ પણ નહી મળ્યું કદાચ આ વાત ન્યાસા દેવગન પણ જાણતી હોય એટલા માટે તે બોલીવુડમાં ગયા પહેલા પોતાની સ્કિનને સફેદ કરી રહી છે મિત્રો તમને શું લાગે છે ન્યાસાના આ અચાનક કલર બદલાઈ જવા પર.