અહીં બાપ-દીકરાની જોડીએ કમાલ કરીને બતાવ્યો છે આંધ્રપ્રદેશના ગુટુર જિલ્લામાં આ પિતા-પુત્રએ નરેન્દ્ર મોદી ની 14 ફૂટ ઊંચી સ્ટેચ્યુ બનાવીને કમાલ કરી નાખ્યો છે. આ પિતા-પુત્રની જોડીએ વેસ્ટ લોખંડમાંથી આ નરેન્દ્ર મોદી ની મૂર્તિ બનાવેલી હતી પહેલા તેઓ મૂર્તિ બનાવવાનું કામ એક કબાડ માં કરતા હતા જ્યાં તેમને આંતરરાષ્ટ્રીય લેવલ એ પણ સારી ઓળખ મેળવેલી છે એમને આંતરરાષ્ટ્રીય લેવલ ના પણ ઘણા કામ કર્યા છે એમની સારી કારીગરી જોઈને એક સંસ્થાએ એમને આ આ નરેન્દ્ર મોદી ની સ્ટેચ્યુ બનાવવાનો કહ્યું હતું એટલે આ બાપ દીકરા એ આ સસ્ટેચ્યુ બનાવીને કમાલ કરી બતાવ્યો હતો આ બાપ- દીકરા ની જોડીના વખાણ થઈ રહયા રહ્યા છ
તેનાલી નગરમાં ‘સૂર્ય શિલ્પ શાલા’ના માલિક કટુરી વેંકટેશ્વર રાવ અને રવિચંદ્રએ મળીને જૂનું ભંગાર અને બોલ્ટ દ્વારા આ મૂર્તિ બનાવી હતી. સુયા શિલ્પ શાલા કચરાના લોખંડની સામગ્રી એટલે કે જંકમાંથી શિલ્પો બનાવવા માટે પ્રખ્યાત છે. આ પહેલા પણ ઘણા મહાપુરુષોના શિલ્પો ભંગારમાંથી બનાવવામાં આવ્યા છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા પામ્યા છે.12 વર્ષમાં 100 ટન જંકમાંથી બનેલા શિલ્પો વડાપ્રધાન મોદીની પ્રતિમા બનાવનાર કટુરી વેંકટેશ્વર રાવે જણાવ્યું હતું કે સ્ક્રેપ લોખંડમાંથી મૂર્તિઓ બનાવવા માટે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય છે. તેમણે કહ્યું કે છેલ્લા 12 વર્ષથી તેમણે લગભગ 100 ટન લોખંડના ભંગારનો ઉપયોગ કરીને ઘણા કલાત્મક શિલ્પો બનાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે “તાજેતરમાં અમે 75,000 નટ્સનો ઉપયોગ કરીને મહાત્મા ગાંધીની 10 ફૂટ ઊંચી પ્રતિમા તૈયાર કરી છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. આ પ્રતિમાને જોયા બાદ બેંગ્લોરની એક સંસ્થાએ અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા બનાવવા માટે કહ્યું હતું. સંપર્ક કરવામાં આવ્યો હતો.”