લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં ભવ્ય ગાંધીએ છેલ્લા આઠ વર્ષ સુધી અભિનય કર્યો પરંતુ તેમને ત્યારબાદ પોતાના કેરિયરમાં આગળ વધવા માટે અને ફિલ્મી દુનિયામાં સફર કરવા માટે શોને અલવિદા કહ્યું હતું ભવ્ય ગાંધી ગુજરાત થી આવે છે તેમને ગુજરાત પાછા ફરીને ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો.
પરંતુ બે ફિલ્મોમાં જ તેઓ જોવા મળ્યા એ ફિલ્મો પણ ફ્લોપ રહી તેઓ ત્યાર બાદ એક ટીવી સીરિયલ માં જોવા મળ્યા પરંતુ લોકોએ કહ્યું કે જો ટીવી સીરીયલમાં જ કામ કરવું હતું તો તારક મહેતા શો છોડવાની ભવ્ય ગાંધીને શું જરુર હતી કારણકે તારક મહેતા શોમા તેમને આઠ વર્ષ સુધી અભિને કર્યો હતો અને જે અભિનય થકી એમને.
ઘરે ઘરે પોતાની આગવી પહેચાન પ્રાપ્ત થઈ હતી લોકો તેમના આ પાત્રને ખૂબ જ પસંદ કરતા હતા અને દર્શકોએ પણ તેમને ખૂબ જ પ્રેમ આપ્યો હતો એમને જ્યારે તારક મહેતા શો છોડ્યો હતો ત્યારે પણ શો મેકર આસીત મોદી એ ખુબ મનાવવાનો પ્રયત્ન કર્યો હતો અને જો એમના પાત્રમાં કંઈ.
બદલાવ કરવા કે શોમાં કામ કરવાની ફિ વધારવા માટે પણ જણાવ્યું હતું પરંતુ એ સમયે ભવ્ય ગાંધી પર ગુજરાતી ફિલ્મ માં અભિનેતા બનવાનું ભુત સવાર હતું તેઓ તેઓ શો મેકરો ની વાતો ના સાભંડી હવે તમામ જગ્યાએ ફ્લોપ થયા બાદ તે ફરી શોમાં વાપસી કરવા માંગે છે એમના ગયા બાદ રાજ અનાદકટે.
ટપ્પુ નુ પાત્ર શાનદાર રીતે ભજવ્યું લોકો પણ એને ખુબ પસંદ કરવા લાગ્યાછે આ વચ્ચે ભવ્ય ગાંધી અવારનવાર મિડીયા વચ્ચે આવી પોતાની પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરે છે પણ આશીત મોદી એમને ફરી તક આપે છેકે નહીં એ જોવું રહ્યું વાચકમિત્રો આપનું શું માનવું છે આ વિષય પર કોમેન્ટ કરીને જરુર જણાવજો.