ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના [સંગીત] એક એવી ઇલેક્ટ્રિકલ સ્કૂટર કંપની લાખો ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહી છે એક એવી ઇલેક્ટ્રિક સ્કૂટર કંપની જે પહેલા તો ગ્રાહકોને સારા સારા સપના બતાવે પરંતુ પાછળથી કોઈ જ પ્રકારની સર્વિસ આપતી નથી અમે વાત કરી રહ્યા છીએ ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરની તમારી પાસે પણ કદાચ ઓલા હશે જો હોય તો આ અહેવાલ તમારા માટે છે ઓલા ઇલેક્ટ્રિક મોબીિલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના 26 મે 2017 ના રોજ થઈ હતી કંપનીનો હેતુ ઇલેક્ટ્રિક વાહનોના વિસ્તારથી કાર્બન ઉત્સર્જન અને ઈંધણ પરનીનિર્ભરતા ઘટાડવાનો હતો કંપનીના મુખ્ય સ્થાપક અને માલિક ભવિષ અગ્રવાલ છે
તેઓો ઓલા કેપ્સના સહસ્થાપક અને સીઈઓ પણ છે શરૂઆતમાં જ ઇલેક્ટ્રિક ટુ વહીલર વેચતી કંપનીઓમાં ખૂબ ઓછી કંપનીઓ હોવાના કારણે અને ઓલા કેપ્સની પ્રસિદ્ધિના કારણે ઓલા ઇલેક્ટ્રિક ટુવલરને ખૂબ સફળતા મળી કંપનીએ રાખેલી ઊંચી કિંમત સામે પણ લોકોએ તેના પર પસંદગી ઉતારી. ગ્રાહકોને હતું કે તેઓો ઊંચી કિંમત ચૂકવી રહ્યા છે. તેની સામે ઓલા કંપની તેમને સારી સર્વિસ પણ આપશે પરંતુ સર્વિસના નામે કંપની સામે જ પહેલેથી જ ફરિયાદો ઉઠતી રહી છે. જે હજુ પણ ચાલુ છે. કંપનીના માલિક ભવિષ અગ્રવાલે ફક્તપ્રોડક્શન અને સેલ્સ પર જ ધ્યાન આપ્યું.
સ્કૂટર ખરીદ્યા પછી ગ્રાહકોનું જે થવું હોય તે થાય તેના માટે કંપની કોઈ જ જવાબદારી લેવા તૈયાર નથી. કંપની સારી સર્વિસ આપવા માટે પણ તૈયાર નથી. અમે તમને આજે ઘણી એવી ઘટનાઓ વિશે જણાવીશું જેના વિશે સાંભળીને તમને કદાચ ઓલા કંપનીનું સ્કૂટર ખરીદવાનું મન બિલકુલ નહીં થાય અને જો કંપની ખરાબ સર્વિસ આપતી હોય તો આવું સ્કૂટર ખરીદવું પણ ન જોઈએ. બનાસકાંઠાના એક વ્યક્તિને પણ ઓલા સ્કૂટરનો કડવો અનુભવ થયો સ્કૂટર ખરીદ્યાના થોડા જ સમયમાં સ્કૂટરનું સ્ટીયરિંગ અલગ થઈ જતા ગ્રાહક શોરૂમ પર પહોંચ્યો તેનું કહેવું હતું કે તેણેસંખ્યા બંધ વખત કંપનીના શોરૂમ પર ફરિયાદો કરી પરંતુ તેમ છતાં તેની સમસ્યાનો કોઈ જ ઉકેલ લાવવામાં ન હતું આપતો સંચાલકોએ જાણે હાથ ખંખરી લીધા હોય તેમ
તેઓો કોઈ જ જવાબ આપવા તૈયાર ન હતા આખરે ગ્રાહક એટલી હદે કંટાળી ગયો કે તેણે પાલનપુર આબુ રોડ પર આવેલા ઓલા શોરૂમ પર પોતાનું સ્કૂટર સળગાવી માર્યું અને પોતાનો રોષ વ્યક્ત કર્યું આ ફક્ત એક જ ઉદાહરણ નથી કંપની કેટલી નફટાઈ કરે છે તેની વાત બીજા એક ગ્રાહકની ફરિયાદ પરથી પણ સમજીએ તારીખ 23 સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં પણ એક ગ્રાહકે ઓલા કંપનીના શોરૂમ આગળ પોતાનો રોષ વ્યક્ત કર્યો અનેક ફરિયાદો કરવા છતા યોગ્યસ સર્વિસ ન મળતા ગ્રાહક એટલી હદે પરેશાન થઈ ગયો કે તેણે કંપનીના શોરૂમનું શટર જ પાડી દીધું. તેણે શોરૂમ આગળ અર્ધનગ્ન થઈને ઓલા કંપનીનો વિરોધ કર્યો. આવા કિસ્સા તો દેશમાં દરરોજ કોઈને કોઈ જગ્યાએ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને પણ જોઈ લો. એક શખષ પોતાના ઓલા સ્કૂટરને શોરૂમ આગળ જ હથોડા મારીને આક્રોશ વ્યક્ત કરતો જોવા મળે છે
તેનું કહેવું છે કે તેના સ્કૂટરની બેટરી માટે કંપની તેની પાસે 90,000 રૂપિયા માંગી રહી છે હવે આટલી કિંમતમાં તો આખું સ્કૂટર નવું આવી જાય તેવામાં આ કંપની આટલીઊંચી કિંમતમાં બેટરી વેચે તો કોઈ પણ ગ્રાહક તેને ખરીદવા તૈયાર ન થાય અને બેટરી વિના તેનું સ્કૂટર પણ નકામું થઈ જાય વિપિન ગુપ્તા નામના એક વ્યક્તિએ પોતાનું ઓલા સ્કૂટર સર્વિસમાં આપ્યું કંપની સર્વિસમાં બે મહિના લગાવી દીધા વારંવાર ફરિયાદો કરવા છતા કંપની દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં નહોતી આવતી અને જ્યારે સર્વિસ થઈને તેનું સ્કૂટર આવ્યું તો તેની હાલત પહેલા કરતાં પણ ખરાબ થઈ ગઈ હતી તેનું શું કહેવું છે તે પણ સાંભળો ચાર બાર ઇસ હાઈવે મેં બંધ પડી હે હાઈવે મેં આપ દેખ સકતે હો ગાડીયા કિતને સ્પીડ સે આ રહી હે સારી ટ્રકે આ રહી હે યહા સે ચારબાર બંધ પડી ગઈ હે ચાર્જિંગ ઇસકા થા 30% અબ દિખા રહા હે 16% ઓર જેસે મે ચલા રહા હું ડાયરેક્ટ દિખા રહ ડાયરેક્ટ આ રહ પાર્કિંગ મોડ ઓન કુ એસે હ લીખકે આ રહા હે લિટરલી આઈ એમ સેઇંગ કે વો ટ્રક યહા સે ફિર સે કહી હે ટ્રક એક જા રહી હે તીન ચાર બાર બચ ગયા મે અબ લેફ્ટ મે પાર્ક કરકે મે ખડા
હું રિક્વેસ્ટ હે આપ સભી સે જો ગલતી મેને કી હે ઓલા ગલતી સે ભી લેના મત જેન વન જેન ટુ જેન 3 ડોન્ટ પર્ચેસ ઓર એક ચીઝ બતા મે ઓલા યે મેરી આજ હી બનકે આઈ હે યે દેખો ક્યા કિયા ઉન લોગોને એસે બના કે દેતે હે દો મેને ને ખડી થી ઓર આજ બન કે આઈ ઓર આજભી યે ગાડી બંદ હો રહી હે કુછ ભી કરના અપની હાર્ડ એન્ડ મની ઇસ ફાલતુ ચીઝ મે મત ડાલના અબ દેખો મેં તો પહોંચ જાઉગા >> કંપની આઠ વર્ષની બેટરીની વોરંટી આપે છે પરંતુ અનેક ગ્રાહકો એવા છે જેમના સ્કૂટરની બેટરી એક જ વર્ષમાં ખરાબ થઈ ગઈ તેમ છતાં કંપની તેને રિપ્લેસ નથી કરી આપતી. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા અધિકારીને ઓલા કંપની સામે 10હ000 થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી 3364 ફરિયાદો સર્વિસના ધાંધિયાની છે. આંકડાજ દર્શાવે છે કે કંપની લોકો પાસેથી સ્કૂટરના પ્રીમિયમ ભાવ વસૂળે છે પરંતુ ગ્રાહકોનીસામે પ્રીમિયમ સર્વિસ નથી આપતી અને પ્રીમિયમ તકલીફો જ મળે છે. કર્ણાટકના શિવમોંગા જિલ્લાના એક વ્યક્તિએ તો ઓલા કંપની સામે જ કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી જેને લઈ કોર્ટે કંપનીને 67,000 થી વધુનું વળતર ચૂકવવા માટે આદેશ કર્યો.
આ કેસમાં કંપની વોરંટીમાં રહેલું ગ્રાહકનું સ્કૂટર રિપેર નહોતી કરી આપતી આવી જ વિવિધ ફરિયાદોના આધારે ઓલા કંપનીને સરકારી તંત્રએ ફક્ત શોકોસ નોટિસ આપીને જ કામ ચલાવી દીધું.બીઆઈએસ બીઆએસ ને તપાસનો આદેશ આપેલો છે પરંતુ કંપની સામે હજુ સુધી કોઈ જ એક્શન લેવાયા નથી. ગ્રાહકોની વ્યથા સાંભળીને એવું થાય કે આવી કંપનીને સરકારેસીલમારી દેવું જોઈએ અને જે ગ્રાહકોએ ઓલા સ્કૂટર ખરીદ્યું છે તેમને પૂરેપૂરું વળતર પાછું કંપની અપાવવું જોઈએ. કારણ કે લોકો પોતાની પરસેવાની કમાણીમાંથી સ્કૂટર ખરીદે છે.
લોન લઈને એ આશાએ સ્કૂટર ખરીદે છે કે તેમને હવે પેટ્રોલ ભરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. પરંતુ ઓલા સ્કૂટર ખરીદ્યા પછી તેમની સમસ્યાઓ વધી જાય છે આ સંપૂર્ણપણે અયોગ્ય છે આવી કંપની સામે સખતમાંથી સખત કાર્યવાહી થાય તેવું લોકોનું કહેવું છે તેવી દરેક ઓલા સ્કૂટર ખરીદનાર ગ્રાહકની માંગણી છે અને જો એનો ઉકેલ નહીં આવે તો આ જ રીતે ઓલા સડકતી રહેશે પ્રાઈમનામાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદઅન્ય મુદ્દા વિશે વાત [સંગીત]