નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે ગરમી તો ખૂબ પડી રહી છે બપોરે ભયંકર તડકો પડે છે પણ હવે ફરી એકવાર વરસાદની આગાહી કરવાની છે કારણ કે 19 20 અને 21 તારીખે હવામાનમાં પલટો આવશે અનેક વિસ્તારોમાં છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. ભીંડીના માધ્યમથી પહેલા વરસાદની સ્થિતિ જોઈએ
તો આજે 17 તારીખ છે. 18 તારીખની આસપાસ જઈએ તો આપણને અત્યારે કોઈ સિસ્ટમ નહી દેખાય પણ ઉપરના પ્રદેશોમાંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ પસાર થઈ રહી છે એની અસરો થઈ શકે છે સાથે જ દક્ષિણના અમુક ભાગોમાં તમે જુઓ કે ટ્રફ એક ખેંચાઈને આવે છે એટલે મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી એક ટ્રક ખેંચાઈને આવશે જેના કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે 19 તારીખથી લઈને 21 તારીખ સુધી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ પડવાનો છે
પિંડી પણ એવું કહે છે કે અહિંયાથી દક્ષિણ ગુજરાત અરે દક્ષિણ ભારતથી જે ટ્રક ખેચાઈને આવે છે એ દક્ષિણ ગુજરાતને અસર કરશે એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સાથે જ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં 19 તારીખથી લઈને 19 20 અને 21 તારીખની આસપાસ વરસાદ પડે તેવી સંભાવના છે. ધીરે ધીરે તમે જુઓ કે આ ટ્રફ વધારે મજબૂત થઈ રહ્યું છે. આખા દરિયાકાંઠાના વિસ્તાર પર એની અસર થવાની છે અને એટલે જેની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાત અને મધ્યે ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા મીંડની આગાહી પણ ધીરે ધીરે બદલાતી રહેશે જેમ જેમ દિવસ નજીક આવશે સાથે જ અહીંયા બંગાળની ખાડી થોડી થોડી એક્ટિવ છે એટલે અહીંયા ઘણા બધા વિસ્તારોમાં એક સિસ્ટમ સર્ક્યુલેશન સિસ્ટમ બની રહી છે અને એના કારણે પણ આગળ જતા મે મહિનામાં પણ વરસાદની આગાહી છે મે મહિનામાં ચક્રવાત બને એવી સંભાવનાઓ પણ છે
એકવાર ગરમી પર પણ નજર કરીએ કારણ કે તાપમાન સતત વધી રહ્યું છે ભીંડીમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ગરમીમાં કેટલો વધારો થયો છે 40 ડિગ્રીની ઉપર તાપમાન પહોંચી જાય છે ગઈકાલે પણ તમને ને એવું લાગ્યું હશે કે બપોર થતા સુધીમાં 41 42° તાપમાન પહોંચે. આજે 3 વાગ્યે તમે સ્થિતિ જુઓ કે અમદાવાદમાં 40ડિગ્રી તાપમાન છે આ બાજુ ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ ખૂબ ગરમી ભરવાની છે
એટલે મહેસાણામાં 39ડિગ્રી છે, વડોદરામાં 40° છે, ભાવનગરમાં 38, સુરતમાં 39, જૂનાગઢમાં 40° તાપમાન છે. જામનગરમાં 35° છે, ધોલાવીરામાં 40ડિગ્રી છે એટલે તમે જુઓ કે કચ્છ પણ એટલું ગરમ રહેશે. મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ એટલી જ ગરમી પડે તેવી સંભાવના છે. ધીરે ધીરે આપણે જોઈએ તો આજનો દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં તાપમાન થોડું ઓછું આવશે પણ ફરી એકવાર 18 તારીખથી એ જ સ્થિતિ રહેશે 41ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી સંભાવનાઓ છે 18 તારીખે પણ બપોર થતા સુધીમાં તાપમાન વધી જવાનું છે.
અમદાવાદમાં 38 થી લઈને 41° 2-3 વાગ્યા સુધી બતાવે છે. સુરત, વડોદરા અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ખૂબ વધારે ગરમી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન થોડુંક ઓછું રહેશે જે નોર્મલ તાપમાન છે એના કરતાં પવનની ગતિ પણ થોડી રહેશે સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી તો એટલી પડવાની જ છે પણ 18 19 20 તારીખની આસપાસ જે ટ્રફની અસર હશે જે ઉપર તરફ આવશે એના કારણે પવન ફૂકાતો દેખાશે લૂ વાળો પવન હશે અત્યારે ગરમી ખૂબ પડી રહી છે એટલે એનાથી આપણે સાવધાન રહેવાનું છે હવામાન વિભાગ હવામાન નિષ્ણાંતની આગાહી જે આવતી રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું તમારે રીતે અત્યારે કેવું વાતાવરણ છે અને તમને એવું લાગે છે કે આ આ વખતે વરસાદ પડશે તો કેટલો લાંબો પડશે એ અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે તો રિપીટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો