સલમાન ખાન અને એમના પિતાને જાનથી માનવાની ધ!મકી આપનાર સુધી પોલીસ પહોંચી ગઈ છે પાંચ દિવસ પહેલા સલિમ ખાનને સવારે મોર્નિંગ વોક પર એક ચિઠ્ઠી મળી હતી જેમાં એમને અને સલમાનને સીધું મોસેવાલા જેવી હાલત કરવાની ધ!મકી આપી હતી હવે મુંબઈ પોલીસે ખુલાસો કર્યો છેકે એ ચિઠ્ઠી.
એજ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ મોકલાવી હતી જેને વર્ષ 2018 માં સલમાનને ખુલ્લે આમ મારવાની ધ!મકી આપી હતી ન્યુઝ એનજન્સી ANI ની રિપોર્ટ મુજબ જેલમાં બંદ લોરેન્સ બિશ્નોઇએ જ સલિમ ખાનને ધ!મકીભરી ચિઠ્ઠી આપી હતી લોરેન્સ ગેંગના ત્રણ સદસ્ય રાજસ્થાનના જાલોરથી મુંબઈમાં ચિઠ્ઠી મુકવા ગયા હતા.
ચિઠ્ઠી મુક્યા બાદ ત્રણે આરોપીઓ એ પુણેના સૌરભ મહાકાલથી મુલાકાત કરી હતી સૌરભ મહાકાલને પહેલા જ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ધરપકર કરી લીધી છે મહાકાલે એ પણ કબૂલ કર્યું છે ગોલ્ડી બરાર દ્વારા જ સલીમ ખાન સુધી ચિઠ્ઠી મોકલાવી હતી ગોલ્ડી બરાર એજ છે જેણે સીધું મોસેવાલાની હત્યા કરાવી છે.
ગોલ્ડી લોરેન્સનો સહયોગી છે અને તે કેનેડામાં બેસીને ગેંગને ઓપરેટ કરે છે અહીં ક્રાઇમ બ્રાન્ચે ચીઠી લખનારની ઓળખ કરી લીધી છે જેને જોડાયેલ કેટલાક સુરાગ પણ મળ્યા છે ધ!મકી મળ્યા બાદ સલમાનન સુરક્ષા વધારી દીધી છે હવે જલ્દી સલમાનને ધ!મકી આપનાર જેલના સળિયા ગણતા હશે મિત્રો આ મામલે તમે શું કહેશો.