જયારે કોઈ ટિક્ટોક સ્ટાર પોતાના દેશના પ્રધાનમંત્રીથી વધુ લોકપ્રિય થઈ જાય તો વિચારો એ દેશનું શું થાય પાકિસ્તાનમાં બિલકુલ એવીજ સ્થિતિ થઈ ગઈ છે ત્યાંની ટિક્ટોક સ્ટાર હરીમ શાહ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પર પણ ભારે પડી રહી છે હરીમ અત્યારે લંડમના છે તેઓ ત્યાં પોતાના હોઠની સર્જરી કરાવી રહી હતી.
તેના એક બાજુના હોઠની સર્જરી થઈ શકી ત્યારે હરીમને ફોન આવ્યો જેમાં બતાવામાં આવ્યું કે પાકિસ્તાનમાં એમના બેન્ક અકાઉંટને સીલ કરવામાં આવ્યું છે મજબૂરીમાં હરિમેં પોતાના અડધા સર્જરી હોઠને છોડવો પડ્યો પરંતુ કહાની ફક્ત આટલી નથી હકીમતમાં હરીમ એછે જેના સબંધ ઇમરાન ખાન સુધી લઈને.
ત્યાંના મંત્રીઓ સુધી છે કેટલાક સમય પહેલા હરીમ મજબૂત સુરક્ષા વચ્ચે વિદેશ મંત્રાલયમાં ઘુસી ગઈ અને ત્યાં ટિક્ટોક વિડિઓ બનાવાયો કોઈ અધિકારીઓએ તેની સામે પગલાં લેવાની હિંમત ન થઈ ત્યાં સુધી કે લાઈવ શોમાં જયારે એ એન્કરે હરીમથી પોતાની પહોંચ વિશે પૂછ્યું તો તેને પોતાના.
ફોનથી સીધા પાકિસ્તાનના ગૃહમંત્રીને મોબાઈલ વિડિઓ કોલ કરી દીધો ત્યાં સુધી કે હરીમની ઇમરાન ખાનના ખભા પર હાથ રાખેલ કેટલીક તસ્વીર પણ સામે આવી અહીં કેટલાય લોકોનું કહેવું છેકે હરીમ પાસે કોઈ મોટા નેતાનો વીડીઓ છે હવે કોનો વિડિઓ છે તેનો કોઈ ઉલ્લેખ નથી અત્યારે આ એકલી યુવતીએ ત્યાની પુરી હુકુમતને હલાવી રાખી દીધી છે.
આ યુવતિના હાથોમાં ઢગલો ડોલરના બંડલનો એક વિડિઓ વાઇરલ થયો હતો વિચારો હવે એક ટિક્ટોક યુવતી જોડે એટલા રૂપિયા કંઈ રીતે જેના લીધે પાકિસ્તાનમાં લોકોએ વોરોધ નોંધાવ્યો હતો અહીં તેના બાદ ઇમરાન ખાને યુવતીનું બેન્ક અકાઉંટ સીલ કરી દીધું હતું મિત્રો તમે શું કહેશો ઇમરાન ખાન અને યુવતી વિશે.