જુનિયર એનટીઆર રામ ચરણ અજય દેવગન અને આલિયા ભટ્ટ સ્ટાર સાથે જોવા મળશે તેવી ફિલ્મ આરઆરઆર ની આખરે રિલીઝ તારીખ જાહેર કરી દેવામાં આવી છે રાજા મૌલીની આ ફિલ્મને દેશમાં અલગ અલગ જગ્યાએ તેલુગુ તમિલ અને હિન્દી સહિત અલગ અલગ ભાષાઓમાં 25 માર્ચના રોજ રિલીઝ થવા જઈ રહી છે.
ત્રિપલ આર ફિલ્મનો લોકો લાંબા સમયથી રાજ જોઈ રહ્યા છે કારણ કે ફિલ્મની રિલીઝ તારીખમાં ટોટલ બે વાર ફેરફાર કરવામાં આવ્યો છે પરંતુ હવે ફાઈનલી રિલીઝ તારીખ 25 માર્ચના રોજ નક્કી કરવામાં આવી છે જેવા જ ફિલ્મની રિલીઝ તારીખ સામે આવી છે એવાજ કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલભૂલૈયા 2ની.
રિલીઝ તારીખ બહાર પાડી દીધી છે ભૂલભુલૈયા 2ની રિલીઝ તારીખ પણ 25 માર્ચ રાખવામાં આવી છે એવામાં સાઉથની આરઆરઆર અને બોલીવુડની ભૂલભુલૈયા 2ની સિનેમાઘરોમાં જબરજસ્ત ટક્કર જોવા મળશે ભૂલભુલૈયા ફિલ્મમાં કાર્તિક આર્યન સિવાય તબુ અને રાજપાલ યાદવ જોવા મળશે મિત્રો તમને કંઈ ફિલ્મ પસંદ છે.