પેપ કલ્ચરમાં આપણે જોયું છે કે ઘણી સેલિબ્રિટીઝના પેપ્સ સાથે ખૂબ સારા સંબંધો હોય છે, પરંતુ કેટલીકવાર સેલિબ્રિટી અને પેપ્સ વચ્ચે એવી વાતચીત થાય છે કે તે ચર્ચાનો વિષય બની જાય છે, તાજેતરમાં જ પેપ રાજીમાં સારા અલી ખાન સાથે કંઈક આવું જ બન્યું હતું
સારા અલી ખાનની ટીમ એ પેપરાજીને તેને કેપ્ચર કરવા બોલાવ્યા હશે, પેપરજી સારા માત્ર ત્યાં પહોંચે છે, સારાના ફોટા લેવાના હતા એટલે બધા તેમની રાહ જોવા લાગ્યા હતા. તારા અલી જ્યારે ત્યાં પહોંચી ત્યારે તે નવાઈ પામી ગઈ કારણ કે તે પેપરાજીને બોલાવવા માંગતી નહતી, તેને વાળમાં તેલ નાખ્યું હતુ જેથી તે ફોટા લેવા નહોતી ઇચ્છતી.
જે બાદ સારા અલીખાને તેના ફોટા ન પાડવા માટે તે લોકોને વિનંતી કરી જોકે આવું કરતા જ એક પેપરજી એ તેને કહ્યું કે કેપ્ચર નહોતું થવું તો અભિનેત્રી કેમ બની. હાલમાં આજ વાતને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થયો છે.
આ વાત વાયરલ થઈ રહી છે અને લોકો ચર્ચા કરી રહ્યા છે કે આમાં કોણ ખોટું છે, એક યૂઝરે કહ્યું કે, તેઓ કોઈ પણ ક્લાર્કને કંઈ પણ કહેતા રહે છે, જ્યારે સારા અલીનું કહેવું હતુ કે સારા ખાને ફોટા લેવા નહોતો તો સારાની ટીમે પેપ્સને ત્યાં પહોંચવાનું કેમ કહ્યું?
જણાવી દઈએ કે સેલિબ્રિટીઝના ફોટા લેવા માટે પેપ ને લાંબા લાંબા સમય સુધી રાહ જોવી પડે છે આ જ કારણ છે કે તે વ્યક્તિએ આ વાત કહી, તેનો અર્થ હતો કે સારા કેપ્ચર થવા નહોતી ઈચ્છતી તો તેની ટીમે મીડિયા ને શું કામ બોલાવ્યા?