Cli
હવે ક્યાં છે નાના અભિતાભ બચ્ચન, અત્યારે આ ધંધો કરી કમાય છે વિદેશમાં કરોડો રૂપિયા...

હવે ક્યાં છે નાના અભિતાભ બચ્ચન, અત્યારે આ ધંધો કરી કમાય છે વિદેશમાં કરોડો રૂપિયા…

Bollywood/Entertainment Breaking

11 ઓગસ્ટ સાલ 1942માં પ્રયાગં રાજ માં જન્મેલા બોલીવુડ ફિલ્મ મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત સાલ 1969 માં આવેલી ફિલ્મ સાથી હિન્દુસ્તાની થી કરી હતી પોતાના પિતાના રુતબા અને તત્કાલીન પ્રધાનમંત્રી ના કારણે તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો.

પોતાની પહેલી ફિલ્મ ની સફળતા બાદ અમિતાભ બચ્ચને ખુબ સર્ઘષ થકી ઘણી બધી હીટ ફિલ્મો આપી પોતાના શાનદાર અભિનય કેરિયરમાં તેમને ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહાનાયક નો દરજ્જો મેળવ્યો આજે પણ તેઓ પોતાની 80 વર્ષ ની ઉંમરે પણ અભિનય કેદીયર સાથે જોડાયેલા છે.

અને પોતાના દમદાર અભિનય થકી આજે પણ દર્શકોના દિલમાં રાજ કરે છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 50 વર્ષના લાંબા અભિનય કેરિયર દરમિયાન તેમના ઘણી બધી એવી પણ ફિલ્મો છે જે હંમેશા ચર્ચામાં રહી છે એમાંથી જ એક ફિલ્મ છે સાલ 1978 માં આવેલી ફિલ્મ મુકંદર કા સિકંદર જે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.

જે ફિલ્મ ના ગીતો આજે પણ લોકાના મુખે ગુજંતા જોવા મળે છે આ ફિલ્મ માં એક કલાકાર એવો પણ હતો જેને પોતાના દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી હતી જે કલાકાર હતા મયુર રાજ વર્મા જેમને અમિતાભ બચ્ચન ના બાળપણ નુ પાત્ર ભજવ્યું હતું જેમા તેમનો અભિનય દર્શકો ના દિલને સ્પર્શી ગયો હતો.

અભિનેતા લેખક કાદરખાન દ્વારા લખાયેલી આ ફિલ્મની કહાની ને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી જે ફિલ્મનું નિર્દેશન પ્રકાશ મહેરા કર્યું હતું આ ફિલ્મોમાં અમિતાભ બચ્ચન લીડ રોલમાં જોવા મળ્યા હતા તો તેમના સાથે વિનોદ ખન્ના અને અભિનેત્રી રેખા પણ જોવા મળી હતી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનું બાળપણનું.

પાત્ર ભજવનાર મયુર રાજ વર્મા એ પોતાના દમદાર અભિનય થતી ખૂબ જ લોકપ્રિયતા મેળવી અને પ્રથમ ડેબ્યૂ ફિલ્મ માં તેઓ ખૂબ જ ફેમસ થયા અને આવનાર સમયમાં તેમને અમિતાભ બચ્ચનની ઘણી બધી ફિલ્મોમાં અમિતાભ બચ્ચનના બાળપણનું પાત્ર ભજવ્યું ચાઈલ્ડ એક્ટર તરીકે તેઓ ખૂબ જ લોકપ્રિય બન્યા આજે તેઓ.

વિદેશમાં પોતાના પરિવાર સાથે રહે છે અને અરબો સંપત્તિના માલિક છે મયુર રાજ વર્મા ની માતા એક ન્યુઝ રિપોર્ટર હતી આ દરમિયાન ડિરેક્ટર પ્રકાશ મહેરા નું તેમને ઇન્ટરવ્યૂ લીધું આ સમયે તેમને પોતાના દીકરાની તસવીર પ્રકાશ મહેરાને દેખાડતા પ્રકાસ મહેરાએ અમિતાભ બચ્ચન ના હમસકલ બાળપણ ના ચહેરાને.

પસંદ કરીને ફિલ્મ માં તક આપી અને મયુર રાજ વર્મા આવનાર સમય માં ખુબ લોકપ્રિય બાળ કલાકાર બન્યા આવનાર સમયમાં ફિલ્મ લાવારીસ યે રાસ્તે હૈ પ્યાર કે લવ ઈન ગોવા રાજુચાચા દુલ્હન હમ લે જાયેંગે જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ પ્રસિદ્ધી મેળવી મયુર રાજ વર્માએ મહાભારત ફિલ્મ માં અભિમન્યુ નુ પાત્ર પણ ભજવ્યું.

ત્યાર બાદ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દુર થઇ ગયા મિડીયા રીપોર્ટ અનુસાર મયુર રાજ વર્મા મિલ કર વેલ્સ યુનાઈટેડ કિંગડમ માં માં પ્રસિદ્ધ ઈન્ડીયારા રેસ્ટોરન્ટ ચલાવે છે અને તે ખુબ જ લોકપ્રિય છે તેઓ આજે રેસ્ટોરન્ટ સાથે ઘણી હોટેલના પણ માલીક છે અને અરબોની પ્રોપર્ટી ના માલીક છે અમેરીકામા મયુર વર્માનો કરોડોનો કારોબાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *