સીધું મોસેવાલાના ચાહનારા માટે એક મોટી ખબર આવી છે સીધું મોસેવાલા 2 હત્યારો ને કેટલાક સમય પહેલા એન્કાઉ!ન્ટરમાં મારી દેવામાં આવ્યા જગરૂપ સિંહ રૂપા અને મન્નુ કુસા નામના આ બંને શૂટર અટારીના રસ્તે પાકિસ્તાન ભાગવાની કોશિશમાં હતા માર્યા ગયેલા આતંકીઓ જોડેથી ખતરનાક એકે47 અને એક પીસ્ટોલ મળી છે.
જેનાથી તેઓ કલાકો સુધી રોકાઈ રોકાઈને ગોળીઓ છોડતા રહ્યા પંજાબ પોલીસના એડીજીપી પ્રમોદ વાને જણાવ્યું આ બંને સિંધુની હત્યા સમએ કરોલા કારમાં હાજર હતા અને હત્યા સમયે તે ગાડી સિંધુની થાર પાછળ હતી કરોલા કારના આ શૂટર અત્યાર સુધી પોલીસની પકડથી દૂર હતા એમનામાંથી 2 નું એન્કા!ઉંટર કરી દેવામાં આવ્યું.
સિંધુની હત્યામાં બીજી ગાડી બોલેરો હતી તેના આરોપીઓને પોલીસે પકડી પડ્યા હતા બંને આરોપીઓ અમ્રિતસર જિલ્લાના ચિચાભકાના ગામમાં એક જૂની હવેલીમાં છુપાયા હહતા ત્યાં એમનું એન્કાઉંટર કરવામાં આવ્યું અહીં 3 પોલીસ જવાન અને 3 સામાન્ય લોકો ઘાયલ થયા હોવાની જાણકારી આપી છે પોલીસ ની.
કેટલોયે ટીમોએ આ આતંકીઓને ઘેરીને માર્યા છે આજે સીધું મોસેવાલાનાની આત્માને સાચે થોડી શાંતિ મળી હશે સીધું હત્યા મામલે કેટલાય આરોપી પકડાયા છે તેઓ અત્યારે જેલમાં છે ખબર નથી ક્યાં સુધી કેસ ચાલશે પરંતુ અત્યારે આ હત્યાના આરોપીનો પોલીસે ખાત્મો બોલાવ્યો છે મિત્રો આ મામલે તમે શું કહેશો.