Cli
now shivsena also help to aryan and shahrukh

આર્યન ખાનના બચાવમાં ઉતરી શિવસેના ! સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો..

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યનને લઈને એક મોટી ખબર આવી છે આર્યન ખાનનો આ મામલો છેલ્લા કેટલાય દિવસોથી મીડિયામાં હાઈલાઈટ છે અને આર્યન કેશને લઈને કઈકને કઈ ખબર આવતી રહે છે પણ અહીં એક મોટી ખબર સામે આવી છે આપણને જોવા મળી રહ્યુંછે કે આર્યન કેસમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે.

એક બાજુ બોલીવુડના મોટા સ્ટાર સપોર્ટ માં છે તો બીજી બાજુ કંઈક રાજનીતિમાં પણ આર્યનને લઈને ચર્ચાઓ થઈ રહીછે પરંતુ આ વાત અત્યારે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે આર્યન કેશને લઈને આવ્યા પહેલાજ શિવ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આધારહીન ગણાવ્યું છે જયારે નેતા રહી ચૂકેલા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું હતું દેશમાં કઈ મુદ્દો ભટકાવવો હોય તો આવો પ્રચાર ફેલાવવામાં આવે છે.

હવે એક મોટા નેતાએ અહીં મોટો મુદ્દો ઉઠાવ્યોછે જે શિવસેના નેતા કિશોર તિવારીએ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડી દિધો છે ઇન્ડિયા ટૂડેની એક ખબર મુજબ શિવસેના નેતા કિશોર તિવારીએ ચીફ જસ્ટિન એન વી રમાનાને તપાસ કરવા જણાવ્યું છે આ કેશમાં મૂળભૂત અધિકારોની માંગ કરવામાં આવી છે અને વધૂમ લખ્યુંછે આ પાવડર કેશમા NCB ની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવે.

આ પાવડર કેસમાં ન્યાયિક તપાસ કરવામાં આવે એવું લેખિતમાં કિશોર તિવારીએ લખીને કહ્યુંછે તો હવે આ સીધુજ દેખાય છેકે અહીં કિશોર તિવારીએ સીધા NCB ઉપર સવાલ ઊઠવાયા છે જયારે એનસીબી સમીર વણખેડેએ થોડા સમય પહેલાજ જણાવ્યું હતું એમની જાસૂસી થઈ રહી છે તો એમની સુરક્ષામાં વધારો કરવામાં આવે આ સમયેજ કિશોર તિવારીએ એનસીબી ઉપર આંગળી ઉઠાવીસી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *