ઇન્સ્ટાગ્રામમાં ઉરફી જાવેદ હંમેશા પોતાના અજીબો ગરીબ કપડાને લીધે ચર્ચામાં રહે છે પરંતુ એ લાઈનમાં હવે જાનવી કપૂર આવતા જોવા મળી રહી છે જાનવી કપૂર પણ હવે ટ્રોલરોના નિશાને આવતા જોવા મળી રહી છે હકીકતમાં જાનવી કપૂર તેની ખાસ મિત્ર અનન્યા પાંડે અને પિતરાઈ બહેન સનાયા કપૂર સાથે ડિનર પર ગઈ હતી.
તે દરમિયાન જાનવી કપૂરના આઉટફિટે લોકોનું ધ્યાન દોર્યું હતું તેની કેટલીક તસ્વીર અને વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે હકીકતમાં જાનવી કપૂર જે ડિનર પાર્ટીમાં પહોંચી હતી તે દરમિયાન ની કેટલીક ફોટો અને વીડિઓ ઇન્સ્ટાગ્રામમાં વિરલ ભાયાણીએ શેર કરી હતી તેને આવતાજ વાયરલ થઈ ગઈ હતી.
અહીં જાનવી કપૂરના રિવીલિંગ ડ્રેસને જોઈને ફેન્સ ભ!ડકતા જોવા મળી રહ્યા છે કપડાં એટલા બોલ્ડ હતા કે યુઝરો ખુદને ગંદી કોમેંટ કરતા રોકી ન શક્યા અને જાનવી કપૂરને લોકોએ ગંદી કોમેંટ કરીને ટ્રોલ કરતા જોવા મળી હતી એક યુઝરે તો જાનવીની સરખામણી ઉરફી જાવેદથી કરી દીધી હતી મિત્રો તમે શું કહેશો ઉરફીના આ ડ્રેસ પર.