રણવીર સિંઘની ફિલ્મ 83 રિલીઝ થતાંજ પોતાની પત્ની દીપિકા પાદુકોણ ના કારણે પછડમાં પડી ગઈ છે ફિલ્મ રિલીઝ થતાંજ ટ્વીટરમાં અત્યારે બાયકોટ 83 નામનું કેપશન ટ્રેન્ડ કરવા લાગ્યું છે કેટલાક લોકોએ આ ફિલ્મ ન જોવાની અપીલ કરી છે બાયકોટ કરવાનું એક કારણ નહીં કેટલાય કારણો છે.
આ ફિલ્મને ફ્લોપ બનાવવાની વાતો કરવા વાળા રણવીર સીંગ દીપિકા પાદુકોણ અને કબીર ખાન વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે હકીકતમાં દીપિકા પાદુકોણ એનએનયુના છાત્રોના સમર્થનમાં ગયા બાદ તેમના પ્રત્યે લોકોની નારાજગી જોવા મળી રહી છે 83 ફિલ્મને દીપિકાએ પ્રોડ્યુસ કરી છે.
લોકો એવું કહેતા ફિલ્મ ન જોવાની અપીલ કરી રહ્યા છેકે દીપિકા પાદુકોણે ટુકડે ટુકડે ગેંગને સપોર્ટ કર્યો હતો આ બાયકોટના કારણે દીપિકાની ગઈ ફિલ્મ છપાક પણ ફ્લોપ ગઈ હતી તેના વચ્ચે રણવીર સિંગનો વિડિઓ પણ એક સામે આવ્યો છે જેમાં તેઓ એક પાર્ટીમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
બતાવવામાં આવી રહ્યું છેકે આ પાર્ટી કોઈ ISIS એજન્ટની છે જયારે અન્ય કબીર ખાનને મોગલોના વખાણ કરતા લોકો આ ફિલ્મને બાયકોટ કરવાની વાત કરી રહ્યા છે લોકોનો વિરોધની હવે કેટલી અસર પડે છે એતો હવે રિલીઝના પહેલા દિવસની કમાણી જોઈને ખબર પડસે તો મિત્રો આના પર તમારે શું કહેવું છે.