Cli
now again kangna said this for shahrukh

આર્યન જેલમાં જતા જ શાહરુખની પાછળ પડી કંગના ! હકીતકતમાં કંગનાની દુશમની સુ છે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડની ડ્રામાં કિંગ કહેવાતી અભિનેત્રી કંગના રાણાવત હમેશા ચર્ચાઓમાં રહે છે દેશમા કોઈ મુદ્દો હોય તો એના ઉપર કંગનાનું બયાન આપવું મામૂલીક વાત છે એવામાં અત્યારે દેશમાં એક જ વાતની ચર્ચાઓ થઈછે તે આર્યન ખાનની ધરપકડને લઈને તો અહીં શાહરુખ ખાન આર્યનને બચાવવાના પ્રયાસ કરી રહી રહ્યો હતો તો બીજી બાજુ એ ટ્રોલ પણ થઈ રહ્યો છે.

ભલે બોલીવુડનો એક ભાગ શાહરૂખના સપોર્ટમાં આવ્યો પરંતુ શાહરૂખથી કંઈક વધુ નારાજ લાગો રહી છે કંગના રાંણાવત તેણે આર્યન ખાનને લઈને ઘણી પોસ્ટ કરતી જોવા મળી છે એવી રીતે કંગના રાણાવતે હમણાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં એક સ્ટોરી મૂકી હતી જેમાં ચીની ફિલ્મોનો અભિનેતા જેકી ચેન અને એના પુત્રનો ફોટો છે.

આ જેકી ચેનના ફોટામાં કંગનાએ લખ્યું હતું કે જયારે 2014માં જેકી ચેનનો પુત્ર પાવડર કેશમાં પકડાયો હતો ત્યારે જેકી ચેને દીકરાની ભૂલ પર દેશની માફી માંગી હતી અને ત્યારબાદ એના દિકરાને 6 મહિનાંની જેલ થઈ જાય છે ત્યારે આ સ્ટોરી મુકવાનો મતલબ સીધો દેખાઈ રહ્યો છે કે સીધું તિર શાહરુખ ખાન ઉપર જ મારવામાં આવ્યું છે.

કંગના રાણાવતની આ સ્ટોરી ખુબજ વાઇરલ થઈ છે આ સ્ટોરીને લઈને ફેન્સનું કહેવું છે કે કંગનાએ શાહરૂખ ખાન ઉપર નિશાન સાધ્યું છે જેને લઈને કેટલાક કંગનાને સપોર્ટ પણ કરી રહ્યા છે તો કેટલાક તેને ટ્રોલ પણ કરી રહ્યા છે પણ મિત્રો દેશમાં કોઈ મોટો મુદ્દો હોય તો કંગના રાણાવતનું રીએકશન જરૂર આવે એવી જ રીતે આજ પણ કંગનાએ શાહરુખ ઉપર નિશાન તાક્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *