ભારતીય રે!પર સિંગર અને સંગીતકાર અને સંગીત નિર્માતા યો યો હની સિંહ ફરી એકવાર ચર્ચામાં છે ગયા દિવસોમાં તેમણે પત્નીને છૂટાછેડા ની વાતને લઈને ખુબ હાઈલાઈટ થયા હતા હવે એ છૂટાછેડા ની વાતને બહુ સમય નથી થયો ને ફરીથી એકવર એમની નવી ગર્લફ્રેન્ડને લઈને ચર્ચામાં આવ્યા છે.
હકીકત માં હની સીંગ અંગ્રેઝી બીટ સિંગર અભિનેત્રી ટીના થડાનીના પ્રેમમાં છે અને તે હાલમાં દિલ્હીમાં એક કાર્યક્રમમાં જોવા મળી હતી તમારી જાણકારી માટે કહી દઈએ કે હની સિંહે પહેલા શાલિની સિંહ સાથે લગ્ન કર્યા હતા પરંતુ એમનો લગ્ન સબંધ લાંબો ટક્યો નહીં અને એમની પત્ની શાલિનીએ.
હની સીંગ અને એમના પરિવાર સામે ઘરેલુ હિં!સાનો કેસ દાખલ કર્યો અને તેના બાદ આ બંને લાઈફટાઈમ માટે અલગ થઈ ગયા તેના વચ્ચે હવે ગઈકાલે હની સિંહ નવી દિલ્હીમાં એક ઈવેન્ટમાં સિંગર ટીના થડાની સાથે હાથમાં હાથ રાખીને ચાલતા જોવા મળ્યો હતો અને બંનેએ પ્રેમમાં છે સાફ જોવા મળ્યું.
ઈવેન્ટમાં સિંગર હની અને ટીના બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા જ્યારે હની સીંગ ની વાત કરીએ તો બ્લેક ટક્સીડો અને સફેદ શર્ટમાં સુંદર દેખાતા હતા ત્યારે ટીનાએ જાંઘ ઉંચા સ્લિટ ડ્રેસમાં તેની શૈલીને ફ્લોન્ટ કરી હતી બંને નવા કપલ એકબીજાંના હાથમાં હાથ પરોવીને ચાલતા સ્પોટ થયા હતા.