જીવતા જે સ્વાર્થ કેરા સખા દાખવે મર્યા પછી ના દેખાય મોકાણે એ સ્વાથ કેરા સગા બોલીવુડ ના 80 ના દશકાથી અનેક ટીવી શો અને ઘણી ફીલ્મો માં સર્વશ્રેષ્ઠ અભિનય કરનાર અરુણ બાલીનુ અચાનક દેહાતં થયું હતું એમની અંતિમયાત્રા માં માં બોલિવૂડના એક પણ અભિનેતા દેખાયા નહોતા ના કોઈ ટીવી સ્ટાર જોવામાં આવ્યા હતા.
જે ઘટના ખરેખર નિદંનીય છે પોતાના અંતિમ શ્વાસ સુધી અભિનય કરનાર અરુણ બાલી ની તાજેતરમાં રીલિઝ ફિલ્મ ગુડબાય માં એમને અમિતાભ બચ્ચન અને રસ્મિકા મંદાના સાથે અભિનય કર્યો હતો અને એ ફીલ્મ પણ એમના દેહાતંના દિવશે જ રજુ થાવાની હતી એ છતાં પણ એ ફિલ્મ ના એક પણ અભિનેતા એમની અંતિમયાત્રા માં દેખાયા નહોતા.
પરીવાર જનો ના રુદન અને આક્રંદ વચ્ચે એમના પાર્થિવ દેહને ઘર પર રાખવામાં આવ્યો હતો આ સમયે સગા સંબંધીઓ માત્ર જોવા મળ્યા હતા અરુણ બાલીએ 1989મા પોતાના અભિનય ની શરૂઆત દુશરા કેવલ ના એપિસોડ થી કરી હતી શક્તિમાન ચાણક્ય સ્વાભિમાન તલાસ દશ્તુર જેવા ટીવી શોમાં.
શ્રેષ્ઠ અભિનય થકી એમને ખુબ લોકપ્રિયતા પ્રાપ્ત થકી જેના થકી એમને બોલીવુડ માં થ્રી ઈડીઅટ ફુલ ઔર અંગારે ખલનાયક પાણીપત રાજુ બન ગયા જેન્ટલમેન જેવી અનેક ફિલ્મો માં કામ કરવાનો સુનેરો અવસર પ્રાપ્ત થયો હતો જેમાં તેમણે પાત્રને નિભાવી જાણ્યું હતું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આટલા લાંબા સફર દરમિયાન.
પણ કોઈ બોલીવુડ સ્ટારો ની એમની અંતિમયાત્રા માં હાજરી નહોતી આ ઘટનાથી ખરેખર અરુણ બાલી ના ચાહકો માં ગુસ્સો પણ જોવા મળ્યો હતો જે સોશિયલ મીડિયા પર વ્યક્ત પણ થયો હતો 79 વર્ષ સુધી અભિનય ની દુનિયામાં ચમકાર સિતારો આજે આપણી વચ્ચે નથી પણ એમની સુવર્ણ સ્મુતીઓ હંમેશા અકંબધ રહેશે.