બોલીવુડ સુપરસ્ટાર ડાન્સર નોરા ફતેહી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ લુક અને ડ્રેસિંગ સેન્સ થી ખુબ જ લાઈટમ લાઈટ રહે છે નોરા ફતેહી એ બોલીવુડ ફિલ્મોમાં ઘણા બધા આઈટમ સોંગ આપ્યા છે જેનાથી તેની લોકપ્રિયતામાં ખૂબ જ વધારો થયો છે સાઉથ ઇન્ડસ્ટ્રીમાંઅભિનેત્રી.
ડાન્સ ક્વીન તરીકે ફેમસ છે નોરા ફતેહી ના ડાન્સ વિડીયો ભલભલા લોકોને મદહોશ બનાવી નાખે છે ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ચાહકો છે એ વચ્ચે નોરા ફતેહી પોતાના બિકીની સોર્ટ આઉટલુક માં મદમસ્ત ફિગર ને ફોન્ટ કરતી ફેન્સ ને ઘાયલ કરતી રહે છે નોરા ફતેહી આજકાલ ઝલક દિખલાજા.
ડાન્સ રિયાલિટી શો માધુરી દીક્ષિત સાથે જજ કરી રહી છે આ દરમિયાન સ્ટાઈલીશ અંદાજ સાથે ઘણી વાર બોલ્ડ લુક મા સ્પોટ થતી નોરા ને જોતા ફેન્સ ની રાતોની ઉંઘ હરામ થઈ જાય છે તાજેતર માં નોરા ફતેહી ખુબ જ શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી વાદળી મખમલી ઓફ સોલ્ડર કટ આઉટ.
ડીપનેક આઉટફીટ માં નોરા ફતેહી ખુબ જ બોલ્ડ લુક મા જોવા મળી હતી છલકાતા ભરાવદાર મદમસ્ત નિતંબો તેના લુક ને બોલ્ડ બનાવી ફેન્સના હૈયાને વલોવી રહ્યા હતા લાઈટ મેકઅપ સાઈનીગ હેર સ્ટાઇલ મદમસ્ત ચાલ ઉભરતુ યૌવન તેના લુક ને ખુબ જ શાનદાર બનાવી રહ્યું હતું નોરા ફતેહી એ.
માદક અદાઓ અને મસ્તીભર્યા નેણ થી પેપરાજીને કાતીલાના અંદાજમા પોઝ આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.