બોલીવુડ ફિલ્મ અભિનેત્રી સુપર ડાન્સર નોરા ફતેહી ના મામલે એવો ખુલાસો થયો છે જે સાંભળીને લોકો હેરાન રહી ગયા છે દેશના સૌથી મોટા ઠગ સુકેસ ચંદ્રશેખરે નોરા ફતેહી પર ગંભીર આરોપો લગાવીને કેશની દિશા ફેરવી નાખી છે સુકેશ એ મિડીયા સામે આવી જણાવ્યું હતું કે આજે નોરા ફતેહી મારા પર આરોપ.
લગાવતા કહે છે કે મેં તેને એક ઘર આપવાનું વચન આપ્યું હતું પરંતુ તેને મોરક્કો કાસબ્લાકા માં પોતાના પરિવાર માટે એક ઘર ખરીદવા માટે મારી પાસે મોટી રકમ લીધી હતી આ બધી નવી કહાની તે કાનુન થી બચવા માટે બનાવી છે નોરા એ એ પણ દાવો કર્યો છે કે તેને ગાડી નહોતી જોતી જે ખોટું બોલી રહી છે.
તે મારી પાછડ પડી હતી કે મારે ગાડી બદલવી છે તેને પોતાની સીએલએ ખુબ સસ્તી લાગતી હતી જેના કારણે મેં તેને તેની પસંદની ગાડી ખરીદીને આપી હતી સુકેસે આગળ જણાવતા કહ્યું કે ઈડી પાસે બધાજ સ્કિનસોર્ટ અને ચેટની માહીતી છે એટલે આ વાતો માં કંઈ જ ખોટું નથી હું એને રેન્જ રોવર આપવા માંગતો હતો પરંતુ એ સ્ટોકમાં નહોતી.
અને નોરાને તરત જ ગાડી જોઈતી હતી એટલા માટે મેં તેને બિએમડબ્લુ એસ સીરીઝ ગાડી આપી જેને તેને ખુબ લાંબો સમય વાપરી નોરા ભારતીય નથી એટલા માટે તેને એ કાર પોતાની સહેલી ના પતિ બોબીના નામ પર રજીસ્ટ્રેશન કરવાનું કહ્યું હતું મારા અને નોરા વચ્ચે પ્રોફેશનલ લેણદેણ નથી થયું જેવુ તે કહી રહી છે શિવાય કે એકવાર મારી ફાઉન્ડેશન ઇવેન્ટમાં.
તેને ભાગ લીધો હતો તેના માટે તેની એજન્સી ને અમે ઓફીસીયલી પેમેન્ટ કરી દિધું હતું સુકેસ એ એ પણ જણાવ્યું કે તે જેકલીન ફર્નાન્ડીઝ સાથે રીલેશનશીપ માં હતો જેનાથી નોરા ફતેહી ને જલન થતી હતી અને તેને એક વાર જેકલીન વિરુદ્ધ માનહાની નો દાવો પણ કર્યો હતો નોરા ફતેહી પર લાગેલા આ આરોપો થી હવે નોરા ફતેહી પણ ઈડી ના લપેટામા આવી ચુકી છે.