બોલીવુડ અભિનેત્રી અને સુપરસ્ટાર ડાન્સર નોરા ફતેહી નો ડાન્સ આજે દેશભરમાં છવાયેલો છે ઘણા ફિલ્મોના ડાયલોગમાં પણ નોરા ફતેહી નું નામ સામે આવે છે જેની કાતિલ અદાઓ અને ગ્લેમર લુક દર્શકોને ઘાયલ કરે છે હંમેશા વેસ્ટન ડ્રેસમાં દેખાતી નોરા ફતેહી આજકાલ ઝલક દિખલાજા રિયાલિટી ડાન્સ શો સિઝન 10 માં જજ તરીકે હાલ કામ કરી રહી છે.
આ દરમિયાન તે તાજેતરમાં એક નવા જ લૂકમાં ચાહકોની વચ્ચે સેટ બહાર સ્પોટ થઈ હતી જેમાં તેને સિલ્વર પારદર્શક ડાયમંડ જડિત સાડી પહેરેલી હતી સાથે ડાયમંડ નેકલેસ પણ એની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો નેકલેસ બ્લાઉઝ ના કારણે તેના નિતંબો પણ બહાર સ્પષ્ટપણે ઉપસી આવેલા જણાતા હતા.
ખુલ્લા વાળ અને માદક અદાઓથી તે ચાહકોને લોભાવી રહી હતી આ દરમિયાન ચાહકો તેની સુંદરતાને જોતા બેકાબુ બન્યા હતા અને સેલ્ફી લેવા માટે નોરાજી પ્લીઝ વન ફોટો ની બુમો પાડતા એની સમીપ ધસી આવ્યા હતા જે દરમિયાન નોરા પણ પોતાની લોકપ્રિયતા ને લઈ ખુબ ઉત્સાહિત થઈ હતી પણ એનો ઉસ્તાહ લાબો,
સમય ટકી ના શક્યો ચાહકોની સેલ્ફીની મનોકામના પૂરી કરવા જતા અચાનક ધક્કો લાગતા એની સાડીનો છેડો છૂટી ગયો હતો અને નોરાનો એ લુક સામે આવ્યો હતો જેનાથી ચાહકોના હોસ ઉડી ગયા હતા ફટાફટ નોરાએ સાડીને સંકેલીને સેટ તરફ રવાના થઈ હતી સોશિયલ મીડિયા પર નોરાની આ ઝલક.
વાયરલ થઈ હતી જેનાથી યુઝરો પાણી પાણી થયા હતા અને એને ખુબ જ પ્રેમ આપતા જણાયા હતા નોરા ફતેહી સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટીવ રહે છે પોતાના ગ્લેમર અને હોટ લુક ને તે અવારનવાર યુઝરો વચ્ચે મુકી પ્રેમ લુટંતી રહે છે વાચંક મિત્રો નોરા ફતેહી ના આ લુક વિશે આપનો શું અભિપ્રાય છે.