ડાન્સિંગ સ્ટાર નોરા ફતેહી પોતાના ડાન્સ સાથે સાથે પહેરવેશ અને હોટ ફિગરના લીધે પણ જાણીતી છે તેઓ સોસીયલ મીડિયામાં રોજ કઈકને કંઈક નવું લઈને આવતો હોય છે એવામાં હાલમાં નોરા ફતેહીનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં નોરા ફતેહીના ડ્રેન થોડો અનકંફર્ટેબલ હોવાથી તેઓ પરેશાન થઈ ગઈ હતી.
નોરા ફતેહી અત્યારે ડાન્સ દીવાને જુનિયર હોસ્ટ કરી રહી છે એવામાં એમની તૈયાર થવાની વાનમાંથી શોમાં જતા અહીં નોરા જોવા મળેછે આ દરમિયાન મીડિયા નોરાને કવર કરે છે અહીં નોરા પરીની જેમ લાગી રહી હતી પરંતુ નોરાની આ ડ્રેસ ટાઈટ અને લાંબી હતી તેથી તેને ચાલવામાં બહુ તકલીફ થઈ રહી હતી.
અહીં સામે આવેલ વિડીઓમાં જોઈ શકો છોકે નોરા ફતેહીનો ડ્રેસ એટલો લાંબો હતો કે તેને 2 લોકોએ ઊંચો કર્યો ત્યારે નોરા ત્યાંથી ચાલી શકી હતી અને તેને લઈને નોરા પોતાનો અનુભવ જણાવતા પણ જોવા મળી હતી જણાવી દઈએ નોરા આ શોને નીતુ કપૂર સાથે હોસ્ટ કરી રહી છે જેમાં ડાન્સ સાથે મનોરંજન પણ જોવા મળશે.