બોલીવુડ સુપરસ્ટાર ડાન્સર નોરા ફતેહી અને બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ વિશે ચોંકાવનારી ખબર સામે આવી રહી છે નોરા ફતેહી એ જેકલીન ઓર ગંભીર આરોપ લગાડતા જણાવ્યું છે જેકલીન તેની બરાબરી કરી શકતી નથી એટલે તે મારા વિરુદ્ધ ષડયંત્ર રચી રહી છે હિન્દુસ્તાન ટાઇમ્સ રીપોર્ટ અનુસાર
નોરા ફતેહી એ પોતાના આદેવન માં જણાવ્યું છે કે જેકલીને તેના વિરુદ્ધ ષડયંત્ર રચી ને તેની સામાજીક અને આર્થિક પ્રતિષ્ઠા ને હાની પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે નોરાએ જણાવ્યું છે કે તેનું કેરિયર ખૂબ જ ઊંચાઈ પર પહોંચી રહ્યું હતું તે જેકલીન થી જોવાયું નહીં નોરાએ કહ્યું કે એ સ્પષ્ટ થઈ રહ્યું હતું કે જેકલીન.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મારી ટક્કર લેવામાં અસમર્થ હતી ત્યારબાદ તેને મારી પ્રતિષ્ઠા ને હાની પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે જેનાથી મારા કામને નુકસાન પહોંચી શકે નોરા ફતેહી ના આ આરોપો થી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સનસનાટી ફેલાઇ ગઇ છે પહેલીવાર જુઓ મળ્યું છે કે બે અભિનેત્રી.
એકબીજાના વિરુદ્ધ કેસ કરીને એકબીજાની સામે આવી પહોંચી છે જેકલીન આ પહેલા 200 કરોડની ઠગી કરનાર સુકેતુ ચદ્વશેખર ના કેસમાં પણ ફસાઈ ચૂકી છે એમાં નોરા ફતેહીનું નામ પણ જેકલીન દ્વારા આપવામાં આવ્યું હતું જેકલીને એવા પણ આક્ષેપો કર્યા હતા કે સુકેશુ એ નોરા ફતેહીને.
65 કરોડની બીએમડબલ્યુ કાર ગીફ્ટ કરી છે પરંતુ નોરા એ એ આરોપો ને નકારતા જણાવ્યું હતું કે તેને ક્યારેય સુકેસુ થી કોઈ કાર લીધી નહોતી તેને શક થઈ ગયો હતો નોરા ફતેહી ના મામલે પોલીસ ને કોઈ સબુત મળ્યું નહોતું નોરા ફતેહી બેકશુર પુરવાર થ ઈ હતી એ વચ્ચે તેને જેકલીન ફર્નાન્ડીઝ પર માનહાની નો કેશ નોંધાવી દિધો છે.