બોલીવુડ અભિનેત્રી સુપર ડાન્સર નોરા ફતેહી પોતાની બોલ્ડ નેશ અને ડ્રેસિંગ સેન્સ થી લાઈમ લાઈટમાં છવાયેલી રહે છે તેની સુંદરતા અને તેના ડાન્સના કરોડો દિવાના છે ફિલ્મ દહાડ ટાઈગર ઓફ સુદંરવન ફિલ્મ થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત બાદ ઘણી બધી તમીલ તેલુગુ ફિલ્મો માં દમદાર અભિનય અને પોતાના ડાન્સ નો જાદુ ચલાવી.
આઈટમ ગર્લ તરીકે પોતાની જાતને સાબીત કરી નોરા ફતેહી વર્લ્ડ ની ટોપ ડાન્સર માં સામેલ થઈ ચુકી છે ગયા વર્ષે ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી સોમાંથી જજ તરીકે જોવા મળી હતી પોતાના ડાન્સ થી ઘણા બધા એવોર્ડ મેળવનાર નોરા ફતેહી ફીફા વર્લ્ડ કપ 2022 દરમિયાન શકીરા જેવી ડાન્સરો ને પાછળ છોડી સ્થાન મેળવવામાં સફળ રહી હતી.
એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી નોરા ફતેહી અક્ષય કુમાર સાથે આવનારી ફિલ્મ સેલ્ફી માં પોતાના આઈટમ સોંગ ને લઈને ખુબ ચર્ચાઓ માં છવાઈ છે તેની અક્ષય કુમાર સાથેની ઘણી બધી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે તે વર્લ્ડ ટૂર પર પોતાના સોંગનું શૂટ કરવા માટે પહોંચી હતી એ વચ્ચે તાજેતરમાં મોડી રાત્રે.
મુંબઈ બાંદ્રા ઈસ્કોબાર રેસ્ટોરન્ટ બહાર નોરા ફતેહી શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી સિલ્વર સીમરી ડીપનેક આઉટફીટ માં ખુબ જ બોલ્ડ અને હોટ અંદાજમા પોતાનુ કર્વી ફિગર ફોન્ટ કરી ને તેને પેપરાજી ને પોઝ આપ્યા હતા તેની મદમસ્ત જવાની નો ઉભાર જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા નોરા લાઈટ મેકઅપ અને.
ઓપન હેર માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેના આઉટફીટ માં ચમકદાર સિલ્વર ઘુઘરીઓ લાગેલી હતી તેની ચાલ સાથે મનને ગમતો અવાજ આપી રહી હતી ડીપનેક માં પ્રતિત થતા તેના ભરાવદાર મદમસ્ત નિતંબો તેને વધુ હસીન અને કાતીલાના લુક આપી રહ્યા હતા તેના છલકાતા યૌવન નો.
ઉભાર જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા નોરા ફતેહી એ દિલકશ અદાઓ થી ચાહકોના હૈયા ઘાયલ કરી ચાહકોની રાતોની ઉંઘ હરામ કરી હતી તેની જવાની અને તેનું રસીલું યૌવન જોતા ચાહકો તેની સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીરો પર મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.