Cli
ઉ અંતવા ઉ પર ડાન્સ પર નોરા ફતેહી અને અક્ષય કુમારના ધજાગરા ઉડ્યા...

ઉ અંતવા ઉ પર ડાન્સ પર નોરા ફતેહી અને અક્ષય કુમારના ધજાગરા ઉડ્યા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર ડાન્સર નોરા ફતેહી અભિનેત્રી મોની રોય દિશા પટની સોનમ બાજંવા સાથે ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડટુર પર અલગ અલગ જગ્યાએ સ્ટેજ પ્રોગ્રામ અપી રહ્યા છે કલાકારો દુનિયાના અલગ અલગ શહેરોમાં લાઈવ ડાન્સ શો આપી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે તાજેતરમાં એટલાન્ટા માં અક્ષય કુમાર નો.

પહેલો લાઈવ ડાન્સ શો યોજાયો હતો જેમાં અક્ષય કુમાર અને નોરા ફતેહીએ ડાન્સ પરફોર્મ કર્યું હતું જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં અક્ષય કુમાર નોરા ફતેહી સાથે રોમેન્ટિક અંદાજમાં ડાન્સ કરતા જોવા મળે છે નોરા ફતેહી લાલ ચણીયા ચોળી માં માદક અદાઓ સાથે ડાન્સ કરતી પોતાની.

મદમસ્ત છલકાતી જવાની નો ઉભાર છલકાવતી મદભરી આંખો થી અક્ષય કુમાર ને ઘાયલ કરી રહી છે ડીપ નેક બ્લાઉઝ માં નોરા ફતેહી પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને છલકાવતી પોતાની કમર ને હલાવતી પોતાના બેક સાઈડ ને ઉભાર ને ઉછાળતી ડાન્સ કરતી જોવા મળે છે તો અક્ષય કુમાર પણ નોરા ફતેહી ને.

પોતાની બાહોમાં ભરીને ગળે લગાવીને રોમાન્સ કરી રહ્યા છે વિડીઓ માં નોરા ફતેહી અને અક્ષય કુમાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ના સોગં ઉ અંતવા પર ડાન્સ કરતા જોવા મળે છે આ વિડીઓ જોતા અલ્લુ અર્જુન ના ફેન્સ અને સામંથા ના ફેન્સ અલ્લુ અર્જુન અને સામંથા ની કોપી કરવા બદલ ખુબ ટ્રોલ કરી રહ્યા છે.

જ્યાં અક્ષય અને નોરા અલ્લુ અર્જુન અને સામંથા ની કોપી ડાન્સ કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ આ બંને નો ડાન્સ બિલકુલ મેચ થતો નથી જેના કારણે તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે વિડીઓ માં અક્ષય કાળા અને લાલ રંગના સર્ટ માં જોવા મળે છે તો નોરા ફતેહી લાલ ચણીયાચોળી માં જોવા મળે છે.

જેમાં અક્ષય કુમાર અલ્લુ અર્જુન ની સ્ટાઈલ ની કોપી કરતા જોવા મળ્યા હતા આ વિડીઓ સામે આવતા સોસીયલ મિડિયા યુઝરો એ નોરા ફતેહી ની તુલના સામંથા સાથે કરતા જણાવ્યું કે નોરા ફતેહી સામંથા ને હરાવી શકતી નથી નોરા ફતેહી બિલકુલ બેકાર લાગે છે યુઝરે લખ્યું વધારે નાટક કરી રહી છે બિજા યુઝરે લખ્યું કે સામંથા નો.

કોઈ મુકાબલો નથી તે જે અભિનય કરે છે તેની કોઈ કોપી કરી શકતું નથી ત્રીજા યુઝરે લખ્યું કે આશા છે કે અલ્લુ અર્જુન અને સામંથા આ લોકો વિરુદ્ધ માનહાનિ નો કેશ દાખલ નહી કરે આ દરમિયાન જ્યારે અક્ષય કુમાર ડાન્સ કરી રહ્યા હતા ત્યારે તેઓએ અલ્લુ અર્જુનની કોપી મારતા મોઢામાં બીડી જેવું કંઈક લગાવેલું હતું.

જે દર્શકોને બિલકુલ પસંદ આવ્યુ નહોતુ અક્ષય કુમાર પોતાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સેલ્ફીને લઈને પણ ખૂબ જ ટ્રોલ થયા હતા ફિલ્મ સેલ્ફી માં અક્ષય સુપરસ્ટાર બન્યા હતા પરંતુ આ ફિલ્મ દર્શકો એ બિલકુલ પસંદ કરી નહોતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *