Cli

ન!શામાં ચકચૂર સંજય દત્તનો પત્ની માન્યતા દત્ત સાથે વિડિઓ થયો વાઇરલ…

Bollywood/Entertainment

સંજય દત્તની પત્ની માન્યતા દત્તે પોતાની મેરેજ એનિવર્સરી પર એવો પ્રાઇવેટ વિડિઓ શેર કરી દીધો જેના બાદ એમને લોકોએ ન કહેવાનું કીધું હકીકતમાં કાલે સંજય દત્ત અને માન્યતાને લગ્નના 14 વર્ષ પુરા થઈ ગયા સંજય દત્તે માન્યતાથી 2008માં ત્રીજા લગ્ન કર્યા હતા પહેલી બંને પત્નીને લગ્ન ફક્ત દસ દસ વર્ષ ચાલ્યા હતા.

માન્યતા અને સંજય એકબીજાના ખુબજ નજીક છે પરંતુ કાલે રાત્રે માન્યતાએ મજાક મજાકમાં સંજય દત્તનો એક વિડિઓ શેર કરી દીધો જેમાં સંજય દત્ત એમના પગ દબાવતા જોવા મળીરહ્યા છે લોકોનું કહેવું છેએ વીંડોમાં સંજય દત્ત ન!શામાં ચૂર દેખાઈ રહ્યા છે એક યુઝરે એમાં કોમેંટ કરતા લખ્યું છે ન!શામાં બાબા કંઈ પણ.

કરી દેછે પરંતુ તમારે સોસીયલ મીડિયામાં આ પોસ્ટ ન કરવી જોઈએ બીજાએ લખ્યું બાબા ફુલ ડ્રિક કરેલ છે જયારે ત્રીજાએ કહ્યું બાબાની આંખો પણ નથી ખુલી રહી એક વધુએ લખ્યું તમે એમને પીવાથી કેમ નથી રોકતા તેઓ એક મશહૂર અભિનેતા છે જેઓ હમણાં સારા જ થયા હતા અને ફરીથી પીવાનું શરૂ કરી દીધું.

એ વાત જગજાહેર છે એક સમયે સંજય દત્ત ન!શાના બં!ધાણી હતા એમની ખૂની બાયોપિક સંજુમાં બતાવવામાં આવ્યું છેકે એમણે તમામ પ્રકારનો ન!શો કરેલ છે પરંતુ અહીં માન્યતાએ વિડિઓ પોતાની ખુશી દર્શાવવા મુક્યો હતો પરંતુ ઉલટું તે એના માટે ટ્રોલ થઈ ગઈ તમને શું લાગે છે મિત્રો વિડિઓ જોઈને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *