પુરી ભારતીય ઈન્ડસ્ટ્રીઝમાં કોઈ એવુ સ્ટાર નહીં હોય જેમણે પોતાના પુરા શરીરને વિજ્ઞાન માટે દાન કરી દીધુ હોય એટલે કે નિધન પામ્ય બાદ ન એમના શરીરનો અંતિમ સંસ્કાર થશે કે નહીં એમના શરીરને જમીનમાં અંતિમક્રિયા કરવામાં આવશે સાંભળતા તમને અજીબ લાગશે પરંતુ અહીં સાંભળશો એ તમેં જિંદગીમાં ક્યાય નહીં સાંભળ્યું હોય.
સાઉથ ઇન્ડિયન એક્ટર ભાર્ગવી નારાયણનું નિધન થઈ ગયું છે તેઓ 83 વર્ષના હતા ભાર્ગવીએ કન્નડ સિનેમામા ખુબજ નામ કમાયું છે તેઓ બૉલીવુડ એક્ટર પ્રકાશ બેલાવાડીના મમ્મી છે વર્ષ 2003માં એમણે પતિ સાથે મળીને પોતાના શરીરને વિજ્ઞાનમાં દાન આપવાનો નિર્ણય લીધો હતો ભાર્ગવીના નિધન બાદ.
એમના શરીરીને સેન્ડ જોન્સ હોસ્પિટલમાં આપી દેવામાં આવ્યું છે ભાર્ગવીએ ચોખ્ખું કહ્યું હતું કે નહીં એમના શરીરને અગ્નિદાહ આપવો કે નહીં દફનાવવો તેમના શરીરને ડોક્ટરોને આપી દેવામાં આવે કારણ તેઓ એમના શરીરીનો કામમાં ઉપયોગમાં લે ડોક્ટરોને કોઈ બીમારી પર રિસર્ચ કરવા માટે કોઈ માનવ શરીરીની જરુરુ હોય છે.
ભાર્ગવીએ માનવ કલ્યાણ માટે પોતાના શરીરને દાન કરી દીધું ભાર્ગવીના આ પગલાંની પુરા દેશમાં વખાણ કરવામાં આવી રહ્યા છે ભારતીય સિનેમાના ઇતિહાસમાં આજથી પહેલા કોઈ સ્ટારે ક્યારેય આ કામ નથી કર્યું ભાર્ગવીના આ કામને એલોકો ખુબજ વધાવી રહ્યા છે ભાર્ગવીના આત્માને ભગવાન શાંતિ આપે બસ એજ પ્રાર્થના.