Cli
newsankaro ketlu kamay chhe juvo

નામ તો આ એંકરોના બધા જાણે છે પણ શું જાણો છો મહિને કેટલા પૈસા કમાય છે તેઓ…

Story

બોલીવુડમાં લોકપ્રિય બનેલા અભિનેતા વિશે આપણે ઘણું બધું જાણતા હોઈએ છીએ આપણને એ પણ ખબર હોય છે કે કર્યો અભિનેતા કઈ ફિલ્મ માટે કેટલી કિંમત લે છે એવી જ રીતે ન્યુઝ એંકર કે રિપોર્ટરની વાત કરીએ તો એ લોકો કેટલી હાડમારી સહન કરે છે એ કદાચ આપણે જાણીએ છીએ પરતું આપણે એ લોકોના પગાર વિશે જાણવાની ક્યારેય કોશિશ નથી કરી.

સૌથી પહેલાં વાત કરીએ શ્વેતા સિહ જે આજતકનાં વરિષ્ઠ એંકર છે અને ગ્રાઉન્ડ રિપોર્ટિંગનો શોખ ધરાવે છે તમને જણાવી દઇએ કે એંકર શ્વેતા સિંહ મહિનાના ૮લાખ ૩૩હજાર રૂપિયા પગાર ધરાવે છે તેમના પતિ એક સોફ્ટવેર એન્જીનીયર છે ત્યારબાદ વાત કરીએ આજતક ન્યુઝ ચેનલના વરિષ્ઠ સંપાદક અને હલ્લાબોલ જેવા કાર્યક્રમના જાણીતા એંકર અંજના ઓમ કશ્યપની તો અંજના દિલ્હીના એક વિજિલન્સ ઓફિસર ની પત્ની છે.

અંજનાના મહિનાના પગાર વિશે જાણીએ તો અંજના મહિને ૮લાખ રૂપિયા આજતક ચેનલમાંથી કમાય છે અને વાર્ષિક આવકની વાત કરીએ તો તેઓ વાર્ષિક એક કરોડ રૂપિયાની આવક મેળવે છે પગારની આ યાદીમાં જો વાત કરીએ એંકર સુધીર ચૌધરીની તો સુધીર ચૌધરી ઝીન્યુઝના સંપાદક અને બિઝનેસ હેડ છે.

સુધીર ચૌધરી ઝીન્યુઝ સિવાય અન્ય ચેનલો મરાઠી અને લાઈવ ઈંડિયા ચેનલના સંપાદક રહી ચૂક્યા છે વર્ષ ૨૦૦૧માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી જો સુધીર ચૌધરીની વાર્ષિક આવકની વાત કરીએ તો તેઓ વર્ષે ૩ કરોડ કમાય છે જ્યારે તેમનો એક મહિનાનો પગાર ૨૫ લાખ છે.

ત્યારબાદ વાત કરીએ એંકર લેખક રવિશ કુમારની તો રવિશ કુમાર એનડીટીવીના હિન્દી ચેનલના પત્રકાર છે તેઓ રવિશ કી રિપોર્ટ જેવા કાર્યક્રમ માટે જાણીતા છે જો રવિશ કુમારના પગારની વાત કરીએ તો તેઓ વાર્ષિક ૩કરોડ રૂપિયા અને મહિને ૨૫લાખ રૂપિયાની આવક મેળવે છે.

તમે આપકી અદાલત શો મા આવતા રજતશર્માને તો તમે ઓળખતા જ હશો પોતાના સવાલો દ્વારા મોટામોટા નેતા અભિનેતાને ચૂપ કરી દેતા રજત શર્મા ઈંડિયા ટીવીના માલિક છે તમને જણાવી દઇએ કે રજત શર્માને પદ્મ ભૂષણ એવોર્ડ પણ મળ્યો છે રજતના પગારની વાત કરીએ તો રજત શર્માની વાર્ષિક આવક ૩.૬ કરોડ છે અને તેઓ મહિને ૩૦લાખથી વધુની કમાણી કરે છે.

ન્યુઝં ચેનલના એંકરમા એક લોકપ્રિય નામ બરખા દત્ત પણ છે બરખાના પગારની વાત કરીએ તો તેઓ મહિને ૩૦લાખ અને વર્ષે ૩.૬ કરોડની કમાણી કરે છે ન્યુઝ એંકરના પગાર વિશે વાત કરતાં હોઈએ ત્યારે અર્ણબ ગોસ્વામીના પગાર વિશે વાત ન કરીએ તો અધૂરું લાગેને અર્ણવ ગોસ્વામી એક જાણીતા પત્રકાર છે અને રિપબ્લિક ટીવી ચેનલના પ્રબંધ સંપાદક છે અર્ણવના પગારની વાત કરીએ તો તેઓ મહિને ૧કરોડ અને વર્ષે ૧૨ કરોડની આવક કમાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *