બોલીવુડ મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચન જુઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ નામના ધરાવે છે અને પોતાની જિંદગીમાં અનેક હીટ ફિલ્મો થતી તેમને મહાનાયકની આગવી ઓળખ પ્રાપ્ત કરી છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમને સર્વોપરી માનવામાં આવે છે પરંતુ અમિતાભ બચ્ચન આ દિવસોમાં એમ માને છેકે મારી લોકપ્રિયતા ઘટતી જણાય છે.
અમિતાભ બચ્ચનને પોતાની તૂટતી લોકપ્રિયતાને લઈને ખુલીને વાત કરી છે તેમને એ પણ જણાવ્યું છેકે પહેલા જે એમની લોકપ્રિયતા હતી તે હવે નથી રહી એનું શું કારણ હતું એ પણ એમને જણાવ્યું છે મતલબ કે એમની ચમક એમની રોનક લોકોમાં ઓછી થતી જાય છે બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન દર રવિવારના દિવસે પોતાના ઘરની બહાર ઉભા રહે છે.
જે દરમિયાન હજારો ચાહકો તેમના ઘરની બહાર આવે છે એમના ફેન્સ થી તે અભિવાદન કરીને દર્શન આપે એ દરમિયાન ચાહકો મોટી સંખ્યામાં અમિતાભ ના ઘરની બહાર ઉભા રહે છે જોકે આ કોરોના ના સમયમાં બે વર્ષ થી બંધ હતું અને પોતાની બિમારી દરમિયાન પણ તે નથી આવતા પરંતુ હવે ફરી તેમને પોતાના ફેન્સ ને દર્શન દેવાના શરુ કર્યા છે.
ચાહકો અમિતાભ બચ્ચનના દર્શન કરવા માટે આવે છે અને અમિતાભ બચ્ચન પણ પોતાના ચાહકોને ભગવાનથી ઓછા નથી માનતા એમને પોતાના ઘર બહાર એક ઉંચા ઉભા રહેવાનો સપોર્ટ બનાવ્યો છે જેના પર તેઓ હંમેશા બુટ ચપ્પલ કાઢીને જ ચડે છે આને ચાહકોને અભિવાદંન કરે છે આવું જ અમિતાભ બચ્ચનની એક વાતને નોટીસ.
કરી કે હવે એમના ફેન્સમાં એવો ઉત્સાહ કે ઉમંગ જોવા મળતો નથી કે તેઓ પહેલાની જેમ બૂમો પણ પાડતા નથી તેમનું કહેવું છે કે લોકો એમને જોવાના બદલે માત્ર પોતાના ફોનમાં ફોટા ખીચંવામા રહે છે મતલબ કે પોતાના મહાનાયક હોવાની ખુશી જે લોકોમાં થી એમને મળતી હતી તે ઉત્સાહ અને ઉમંગ હવે તેમને ક્યાંય જોવા મળતો નથી.
અમિતાભ બચ્ચનને કહ્યું કે ઘણું બધું બદલાઈ ગયું છે અને હંમેશા સમય પરિવર્તીત થતો રહે છે પોતાની જિંદગીને લઈને અમિતાભ બચ્ચનને ખૂબ મોટી વાત કરી છે અને આ વાત કોઈપણ વ્યક્તિને એક ઉંમર વિતાવ્યા પછી ખબર પડે છે બોલીવુડ ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન આવનારા.
સમયમાં રાજશ્રી પ્રોડક્શન હેઠળની ફિલ્મ ઉંચાઈ માં જોવા મળશે જે ચાર મિત્રો ની કહાની છે બચ્ચન ફેમિલી માં લોકો અમિતાભ બચ્ચન ને જ પસંદ કરે છે બાકી જયા બચ્ચનનો સ્વભાવ હંમેશા લોકો પ્રત્યે તોસડો જ રહ્યો છે આને એશ્ર્વર્યા પોતાની લાઈફમા મસ્ત રહે છે તે ફેન્સ વચ્ચે ક્યારેય નથી આવતી.