Cli

ન હિન્દૂ રીત રિવાજ મુજબ ન મુસ્લિમ રીત રિવાજ મુજબ ફરહાન અખ્તર અને શિવાની લગ્નના બંધનમાં બંધાયા…

Bollywood/Entertainment Breaking

શિવાની દાંડેકર અને ફરહાન અખ્તરના આખરે શનિવારના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા અહીં લગ્નના બંધનમાં બંધાયા ત્યાંરની એક તસ્વીર વાઇરલ થઈ છે જેમાં બંને કપલ સુંદર દેખાઈ રહી છે જેમાં ફરહાને બ્લેક કલરનો કોટ અને શિવાનીએ ગુલાબી કલરનું આઉટફિટ પહેરેલ જોવા મળી છે બંનેને ફેને શુભેછાઓ પાઠવી રહ્યા છે.

અહીં લગ્ન કરતા સમયે એક વ્યકિત માઈકમાં કંઈક બોલી રહ્યો છે બંનેએ લગ્ન ન હિન્દૂ રીત રિવાજ મુજબ કર્યા કે નહીં નિકાહ પઠવામાં આવ્યા પરંતુ બંનેએ એકબીજાને વીંટી પહેરાવી અને સોગંદ ખાઈને એકબીજા સાથે આજીવન રહવાનું નક્કી કર્યું અહીં બંનેના લગ્ન મુંબઈ પાસે ખંડાલામાં થયા હતા જ્યાં જાવેદ અખ્તરનું.

મોટું ફાર્મ હાઉસ આવેલ છે બંનેના લગ્નમાં બોલીવુડના કેટલાક સ્ટાર સામેલ થયા હતા બંનેના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા જેમાં ફરહાન અને શિવાનીના મિત્રો પણ જોવા મળ્યા હતા બંનેના લગ્નની તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે મિત્રો તમે શું કહેશો આ બંને મોસ્ટ કપલના લગ્ન વિશેં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *