લોકોને લાગતું હશે કે મોટા સ્ટારની પાડોશમાં રહેતા હોય તેવા લોકો ઈચ્છે ત્યારે પરમિશન લઈને સ્ટારને મળી લેતા હશે પરંતુ હકીકતમાં શાહરુખ ખાનના કેસમાં એવું બિલકુલ નથી હાલમાં બકરી ઈદના મોકા પર શાહરુખ ખાન પુત્ર સાથે મન્નત બંગલોની બહાર આવ્યા આ દરમિયાન લોકોએ શાહરુખ ખાનને લઈને.
જે ક્રેઝ જોયો અદભુત હતો એટલું જ નહીં લોકોને ઝટકો ત્યારે લાગ્યો જયારે પાડોશીઓ એ પોતાના ઘરની બારી ખોલીને શાહરુખના ફોટો અને વિડિઓ લઈ રહ્યા હતા અને તેનાથી જોડાયેલ કેટલીયે ફોટો અને વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે પાડોશીને શાહરુખની ફોટો અને વિડિઓ લેતા જોઈને.
લોકો પણ ચોકી ગયા છે લોકો પણ વિચારમાં પડી ગયા કે તેઓ પાડોશી હોવા છતાં શાહરૂખને નથી મળી રહ્યા મિત્રો જણાવી દઈએ શાહરુખ બોલીવુડના સૌથી વ્યસ્ત એક્ટર છે ખાસ કરીને પોતાની ફિલ્મો અને પ્રોજેક્ટને લઈને પોતાના ઘરની બહાર જોવા મળે છે શાહરુખ ખાસ કરીને પોતાના ખાસ તહેવાર.
પર જ પોતાના ઘર મન્નતની બહાર જોવા મળે છે એવામાં ગઈકાલે બકરી ઈદ હતી એવામાં શાહરુખ મન્નતની બહાર એકઠા થયા તો ફેન્સની ભીડ લાગી ગઈ હતી પરંતુ અહીં ખાસ નવાઈની વાત એ હતી કે બાજુમાં રહેતા પાડોશી પણ શાહરૂખને જોવાં માટે ઘરની બાલ્કનીમાં આવી ગયા હતા મિત્રો આ મામલે તમે શું કહેશો.