Cli
ન!શા માં ધુત પતિ અંગદ બેદી સાથે નેહા ધૂપિયા જોવા મળી, ચાલતા પણ લથડિયાં ખાતા જોવા મળી...

ન!શા માં ધુત પતિ અંગદ બેદી સાથે નેહા ધૂપિયા જોવા મળી, ચાલતા પણ લથડિયાં ખાતા જોવા મળી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી નેહા ધુપિયા જેને બોલિવૂડ તેલુગુ પંજાબી મલાયામ પાકિસ્તાની ફીલ્મો સાથે અમેરીકન શોમાં પણ અભિનય કર્યો છે વર્ષ 2018 માં ફિલ્મ તુમારી સુલુ થી સર્વ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે એને એવોર્ડ પણ મળેલો છે તેને સોની પિક્ચર ઈન્ડિયા પુરસ્કાર સામાજીક રુઢી રીવાજો તોડવા માટે મળેલો હતો.

પરંતુ એના ચકમદાર અભિનય કેરીયર વચ્ચે એની એક કુટેવ જગજાહેરછે તે કોઈ પણ સમારોહ અને પાર્ટીમાં હંમેશા ન!શા માં ધૂત જ જોવા મળે છે તાજેતરમાં ફિલ્મ અભિનેતા ચંકી પાંડે ના જન્મ દિવસ ની પાર્ટી દરમિયાન અભિનેત્રી નેહા ધુપિયા પોતાના પતિ અંગદ બેદી સાથે આવેલી હતી પારદર્શક યલ્લો.

આઉટફીટમાં તે ખુબજ સુંદર લાગી રહી હતી પરંતુ આ સમયે એની હાલત ટેકો દેતા ચાલવા ની જણાતી હતી એના વર્તન હાવભાવ અને પગના લથડીયા થી એ પ્રતિત થાતું હતું કે નેહા એ ખુબ માત્રા માં ન!શો કરેલો હતો પાર્ટી માં અન્ય સેલીબ્રીટી પણ આવેલા હતા પરંતુ લોકોનું ધ્યાન નશા માં ચકનાચૂર નેહા ધુપિયા પર જ હતૂ એક સમારોહમમ દરમીયાન જ.

2018 માં પંજાબી રીત રીવાજથી અભિનેતા અંગદ બેદી થી જોડાઈ હતી આજે તે પોતાના બાળકો સાથે સુખમય જીવન વિતાવે છે પણ એની આ કુટેવ થી એનો પતિ અંગદ પણ પરેસાન છે તે ઘણી વાર નેહા ને સમજાવવા પ્રયત્ન કરે છે પણ નેહા ધૂપિયા માનવા તૈયાર નથી વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *