Cli

મુંબઈની ગલીઓમાં કોથમીર વેંચતા નવાઝુદ્દીન સિદ્દીકીએ બનાવ્યો એવો બંગલો જે કોઈ મોટા સ્ટાર જોડે પણ નહીં હોય…

Bollywood/Entertainment Breaking

મુંબઈને સપનાની નગરી પણ કહેવામા આવે છે અહીં કેટલાય લોકો ખાલી હાથે આવ્યા અને પોતાની કિસ્મત અને મહેનતથી અલગ જ નામ બનાવ્યું એજ લિસ્ટમાં બોલીવુડનું વધુ એક નામ સામેલ થઈ ચૂક્યું છે જેઓ મુંબઈમાં ખાલી હાથે આવ્યા હતા એક સમયે તે એટીએમમાં ગાર્ડની નોકરી કરતા હતા મીરા રોડથી.

દાદરા રોડ સુધી કોથમીર પણ વેચી 13 લોકો સાથે ભાડાના રૂમમાં રહ્યા પણ છે રૂમમાં એવી હાલત હતી કે એક જણે પલ્ટી મારવી હોય તો બધાએ હલવું પડતું હતું એવી હાલતમાં રહ્યા છે રેલવે સ્ટેશન પર પણ રાતો ગુજારી છે આજે એજ વ્યક્તિએ મુંબઈમાં પોતાની મહેનતથી કરોડોનો બંગલો બનાવ્યો છે આપણે વાત કરી રહ્યા છીએ.

આપણી બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની વાત કરીએ તો એમને નામ અને પૈસા મળવા પહેલા એમની કિસ્મતે ખુબજ પરીક્ષા લીધી લાંબા સમય સુધી નવાઝુદ્દીન ફિલ્મો માટે સંઘર્ષ કરતા રહ્યા થોડા સેકન્ડના રોલ મળ્યા પછી આજે તેઓ ફૂલ રોલ નિભાવતા જોવા મળ્યા રહ્યા છે એમની શકલના કારણે.

એમન ફિલ્મોમાં ચાન્સ મળતો નહતો પરંતુ ધીરે ધીરે પોતાની પ્રતિભાનો પરચો આપ્યો અને આજે બોલીવુડમાં આગવું નામ બનાવ્યું નવાઝુસદ્દીન સિદ્દીકીએ મુંબઈમાં પોશ વિસ્તારમાં 250 કરોડનો બંગલો વનાવ્યોછે એ બંગલાને બનાવતા ત્રણ વર્ષ લાગ્યા છેલ્લા 30 વર્ષથી કોઈ સ્ટારે આ રીતે ખુદ શરૂઆતથી ઘર નથી બનાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *