નવાઝુદ્દીન સિદ્દીકી એ અભિનેતા માંથી એક છે જેમને દમદાર અભિનયથી હંમેશા દર્શકોનું દિલ જીત્યું છે તેઓ હાલમાં પોતાના નવા ઘર માટે મીડિયામાં છવાયેલ છે નવાઝુદ્દીને મુંબઈમાં પોતાના સપનાનું ઘર બનાવ્યું છે અહીં નવાઝે પિતાની યાદમાં આ આલીશાન ઘર બનાવ્યું છે મિત્રો તમને ખબર હશે કે.
નવાઝુદ્દીન સિદ્દીકીએ બોલીવુડમાં ઘણા વર્ષો સંઘર્ષ કર્યા પછી સફળતા મેળવી છે નવાઝના આ બંગલાને તૈયાર થવામાં પુરા ત્રણ વર્ષ લાગ્યા છે નવાઝે આ બંગલાને પિતાની યાદમાં બનાવ્યો છે જેનું નામ પણ પિતાની યાદમાં રાખ્યું છે ઘરનું નામ નવાઝ રાખવામાં આવ્યું છે જેવી રીતે બોલીવુડમાં કેટલાય સ્ટારના.
ઘર પોતાના નામથી ઓળખાય છે નવાઝે પોતાના જીવનમાં ખુબજ સંઘર્ષ કર્યો છે એક સમયે તેઓ મુંબઈની ગલીઓમાં કોથમીર પણ વેંચતા હતા અને એટીએમમાં એક ગાર્ડ તરીકે પણ નોકરી તેઓ કરી ચુક્યા છે તેઓ ફિલ્મોમાં આવતા પહેલા ઘણો સંઘર્ષ કરી ચુક્યા છે પરંતુ આજે એમણે અલગ સ્થાન મેળવ્યું છે.
આ આલીશાન ઘરની કિંમત કરોડોમાં બતાવાઈ રહીછે આ ઘરને નવાઝે મુંબઈમાં ગણાતા પોશ એરિયામાં બનાવ્યું છે બોલીવુડમાં છેલ્લા 30 વર્ષોથી કોઈ સ્ટાર આ રીતે ખુદ બનાવીને ઘર તૈયાર નથી કર્યું બધા સ્ટાર તૈયાર ઘર લેછે જ્યારે નવાઝે ખુદ આ ઘરને પોતાની ડિઝાઇનથી તૈયાર કર્યું છે મિત્રો તમે શું કહેશો નવાઝના આ આલીશાન ઘર વિશે.