Cli
21 વર્ષ નાની છોકરીને દિલ દઈ બેઠા હતા નાના પાટેકર, ઐશ્વર્યા થી પણ ક્યૂટ લાગતી હતી...

21 વર્ષ નાની છોકરીને દિલ દઈ બેઠા હતા નાના પાટેકર, ઐશ્વર્યા થી પણ ક્યૂટ લાગતી હતી…

Bollywood/Entertainment Story

નાના પાટેકર ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના જાણીતા અભિનેત્ર છે એમને ઘણા બધા ફિલ્મો માં કામ કર્યુ છે નાના પાટેકર ને 21 વર્ષ ની છોકરી સાથે પ્રેમ માં પડ્યા છે એેશ્વરીયા રાય થી વધારે સુંદર દેખાય છે નાના પાટેકર ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના સિતારો કેવાંય છે જેમ કે પ્રહાર યશવંત તિરંગા કેન્ટીવીર અને વેલકમ જેવા ફિલ્મો માં કામ કરેલ છે.

મનીષા આ વાત ને સારી રીતે સમજી ગઈ એને નાના પાટેકર સાથે સબંધ તોડવા સિવાય બીજો કાઈ રસ્તો નતો આ રીતે બંને જુદા પડ્યા આમ તો નાના પાટેકર એમની અસલ જિંદગી માં પણ ચર્ચા માં છે નાના પાટેકર મીડિયાના રિપોર્ટ પ્રમાણે સૌથી સુંદર અભિનેત્રી ઓ માં થી એક અભિનેત્રી મનીષા ની સાથે અફેર માં હતા.

મનીષા કોઈરાલા નેપાળી સુંદરી તરીકે જાણવા માં આવે છે નાના પાટેકર અને મનીષા ખામોશી ધ મ્યુઝિકલ ફિલ્મ ના શુટિંગ વખતે એક બીજા ની નજીક આવી ગયા હતા મનીષા એ દિલ સે બોમ્બે 1942 એ લવ સ્ટોરી મેન સોદાગર જેવા ફિલ્મ માં કામ કરીને પોતાની ઓળખ બનાવી છે મનીષા પણ.

એની અસલ જિંદગી ને લઈ ચર્ચા માં છે 1996 માં રિલીઝ થયેલ ફિલ્મ માં નાના પાટેકર અને મનીષા એ બાપ બેટી નું પાત્ર ભજવેલ છે આ ફિલ્મ સુધી કોઈ ને એમના અફેર ની ખબર નતી પછી મીડિયા દ્વારા જાણવા મળ્યું કે નાના મનીષા ના ઘરે જતા હતા એમની આ વાત નો અંત આવવા નું કારણ એ હતું કે નાના પાટેકર પેલા થી.

જ લગ્નન કરેલા હતા અને મનીષા વારંવાર લગ્નન કરવા માટે સ્પેશ્યર કરતી હતી પરંતુ નાના પાટેકર ને એમની પત્ની ને છૂટાછેડા આપવા નો કોઈ વિચાર નતો એના કારણે બંને માં ઝગડો થયો હતો અભિનેત્રી મનીષા એ સમ્રાટ દહન થી લગ્નન કરેલા હતા અને એ બંગાળી ઉદ્યોગપતિ હતા અને થોડા વર્ષ એમને ચાલ્યું ને પછી મનીષા એ છૂટાછેડા લીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *