સાઉથ ઇન્ડસ્ટ્રીઝના સ્ટાર સામંથા રૂહ અને નાગા ચૈતન્યએ થોડા દિવસો પહેલા એલાન કર્યું કે તેઓ હવે અલગ થવા જઈ રહ્યા છે સામંથા અને નાગા બંનેએ એકબીજાની સોસીયલ મીડિયા દ્વારા એક પોસ્ટ કરીને બંને અલગ થવાની જાણકારી આપી હતી પરંતુ હવે તેને લઈને નાગા ચેતન્યના પિતા નાગા અર્જુને પોતાનું મૌન તોડ્યું છે.
સાઉથના જાણીતા એક્ટર નાગા અર્જુને આ મામલે ઇન્ડિયા ગ્લીટઝથી વાત કરતા જણાવ્યું કે બંને અલગ થયા તેમાં અલગ થવાનો ફેંશલો સામંથાનો હતો અને તે અલગ થવાના ફેશલાને પુત્ર નાગા ચેતન્યએ સ્વીકાર કર્યો છે નાગા અર્જુનના જણાવ્યા અનુસાર અલગ થવાનો ફેંશલો સામંથા એ લીધો હતો.
નાગા ચૈતન્યએ બસ તેનો સ્વીકાર કર્યો છે નાગાને મારી ચિંતા હતી કે મારા આ ફૈશલાથી પિતા પર શું અસર પડશે અને અમારા પરિવારની ઇજ્જતનું શું થશે પરંતુ નાગાએ મને આ ફેશલાને લઈને સમજાવ્યા હતા કારણ હું સાંભળીને પરેશાન ન થઈ જઉં નાગા અર્જુને વધુમાં કહ્યું કે તેઓ છેલ્લા 4 વર્ષથી સાથે હતા.
લગ્નમાં કોઈ પરેશાની ન થઈ બંને એકબીજાની ખુબજ નજીક હતા મને ખબર નથી પડતી કે બંને આ અચાનક આ ફેશલા સુધી કેમ પહોંચ્યા બંનેએ 2021નું નવું વર્ષ પણ સાથે મનાવ્યું હતું પરંતુ કંઈ અણબનાવ બનતા બંનેનો ફેંશલો અહીં સુધી પહોંચી ગયો મિત્રો તમે શું કહેશો નાગા અર્જુનના આ બયાન પર જણાવવા વિનંતી.