Cli

નાચેગે સારી રાત વાળા સિંગર તારસેમ સીંગ મોતના મોઢામાં…

Bollywood/Entertainment Breaking

ઈન્ડસ્ટ્રીઝથી અત્યારે એક બહુ દુઃખદ ખબર સામે આવી રહી છે નાંચેન્જે સારી રાત અને ગલ્લા ગોરીયા જેવા 90ના દસકાં ગીત ગાનાર સિંગર તારસેમ સીંગ સૈની આજે કો!મામા ચાલ્યા ગયા છે અત્યારે તેઓ હોસ્પિટલમાં ભરતી છે અને તેઓ જીંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા છે નવાઈની વાત એછે કે આટલી.

ખરાબ સ્થિતિ જોવા છતાં એમના વિશે મીડિયામાં કોઈ ખબર નથી અદનાન સામી આ વાતની પુષ્ટિ કરીને જણાવ્યું છે એમણે પોતાના એક ટવીટ્માં લખ્યું છેકે તારસેમ વિશે આ ખબર સાંભળીને સાંભળીને બહુ દુઃખી છું અત્યારે તેઓ કોમામાં છે અને તેઓ જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે તેઓ ઠીક થઈ જાય.

તેવી દુવાઓ કરુંછું જે લોકો તારસેમને નથી જાણતા એમને જાણીને નવાઈ લાગશે કે 90ના દસકામાં ન હનીસિંગ હતા કે નહીં બાદશાહ હતા ત્યારે બધી બાજુ તારસેમનું જ નામ ગૂંજ્યા કરતું હતું બ્રિટિશના મૂળ વતની તારને પુરી દુનિયામાં જોનીજીના નામથી જાણીતા હતા અમને ક્રોસ ક્લચર ફ્યુઝન મ્યુઝિકના જન્મદાતા કહેવાય છે.

આ એવી કળાછે જે ભારતથી લઈને યુરોપ સુધી ફેલાયેલ છે મ્યુઝિકમાં આ બહુ જાણીતી છે દુનિયાના મશહૂર બેન્ડ સ્ટુરિયોંનેશનના તાર સૌથી મોટા સીંગર છે પરંતુ ભારતમાં અત્યારે લોકપ્રિયતા એટલી નથી પરંતુ ભારતના સિંગર આજે પણ એમનાંથી મ્યુઝિકનું શિક્ષણ લેછે તારસેમ બહુ જલ્દી સાજા થઈ જાય બસ એજ દુવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *